________________
એકાવનમું ] આ૦ મુનિસુંદરસૂરિ -
૫૧૭ પાળવાને આદેશ આપ્યો હતો, જે અમારિને શિલાલેખ શિહીમાં ભ૦ પદ્મપ્રભુ જિનાલય પાસે સુરક્ષિત છે.
નોંધ-આ શિલાલેખનો ફેટ જેનયુગ (નવું) વર્ષ–૩ અંક ૩માં છપાય છે.
૧૦ આશુ કવિ પં. હેમવિજય ગણિવરે સં. ૧૬૬૭માં ઈડરમાં અને જીરાવલામાં “વિજય પ્રશસ્તિ મહાકાવ્ય' સર્ગ– ૧૬, અને વિ. સં. ૧૬૬૮ ના કાસુ. ૫ ના રોજ સિદેહીમાં ઉપાટ ગુણવિજયજી ગણિએ “વિજય પ્રશસ્તિ મહાકાવ્ય સર્ગ–૧૭ થી ૨૧ મૂળ અને તે મહાકાવ્યની સંપૂર્ણ ટીકા નામે વિજય દીપિકા રાવલા કે શિરોહીમાં રચી. અને તેનું સંશોધન મહેટ ચારિવવિજય ગણિએ કર્યું (-પ્રક. ૫૧, પૃ. ૫૦૬)
૧૧ શિરોહીમાં શા પૂજાશાહને ઉછરંગદે નામે પત્ની હતી. અને તેને સં- તેજપાલ નામે પુત્ર હતો.
(૧) સં૦ તેજપાલને ચતુરંગદેવી અને લક્ષ્મીદેવી નામે બે સ્ત્રીઓ હતી. તથા ચતુરરંગદેવીથી (૧) વસ્તુપાલ (૨) વર્ધમાન અને (૩) ધનરાજ. નામે ત્રણ પુત્રે તથા (૪) માની નામે એક પુત્રી થયાં. તેમજ લક્ષ્મીદેવીથી (૫) ગોડીદાસ નામે પુત્ર અને ગજસિંહ નામે પત્ર થયા. - (૧) સં૦ વસ્તુપાલને ભાર્યા અનુપમાદેવીથી (૧) સુખમલ (૨) ઈન્દ્રભાણ અને (૩) ઉદયભાણ ત્રણ પુત્રે થયા.
(૨) શ્રી માનકુમારીએ દીક્ષા સ્વીકારી તેનું નામ સાઠવી મહિમા શ્રી રાખવામાં આવ્યું. તે સાધ્વીજીવન પાળી કાળધર્મ પામી.
(૩) સં૦ વર્ધમાનને ૩ સ્ત્રીઓ હતી. દેવચંદ નામે પુત્ર થયે. વર્ધમાન બહુ પ્રભાવશાલી હતે.
(૪) ધનરાજને રૂપકુમારી નામે પત્ની હતી.
સં. તેજપાલ શિરોહીમાં રહેતું હતું. શિરોહીના રાજાને મહામાત્ય હતું. જે “મહામાત્ય વસ્તુપાલ તેજપાલ જેવમનાતે હતો. દાન દેવામાં “કલ્પવૃક્ષ જેવ” મનાતું હતું. જે તપાગચ્છના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org