________________
એકાવનમું ] આ૦ મુનિસુંદરસૂરિ
પિ૨૧ વિજયાનંદ શાખાને ઉપાસક હતા. તેણે ૬૧ જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્ય
(વિજયતિલકસૂરિ રાસ). - તે (૧) મેહાંજલ, (૨) ચાંપિ, (૩) કેશવ, અને (૪) કૃષ્ણ વગેરે ભાઈ હતા.
(૨) શ્રીવંતની પુત્રી સહજા પિતાની માતા લાલબાઈ, સાધ્વી નામ લાભશ્રીની શિષ્યા સાટ સહજશ્રી બની હતી.
પં. સત્યવિજયજી ગણિવરે સં. ૧૭૧૧ વૈ૦ સુત્ર ૩ ગુરુવારે ગુરૂદેવની આજ્ઞા પામી, દ્ધિાર કરી, સંવેગી માર્ગ સ્વીકાર્યો. ત્યારે તેમની સાથે કિદ્ધારમાં ૧૮ સાધુ ભળ્યા હતા. ત્યારે જ સાવી સહજશ્રીએ પણ સંગીપણું સ્વીકાર્યું હતું, એટલે વર્તમાન તપાગચ્છના શ્રમણ સંઘની દાદી ગુણ તે સારી સહજી છે. એમ કહીએ તે તે સપ્રમાણવસ્તુ છે.
(-પ્રક. ૫૮, પ્રક. ૬૧) (૧૪) શિરોહીમાં સં. ૧૬૯૮માં શેઠ વણવીર વીશા પિરવાડ થયે. સં. ૧૬૦૩માં શેઠ ગોવિંદ, શેઠ જીવરાજ, શેઠ ચાથા, કેડારી છાછા, વગેરે તપાગચ્છના જૈન હતા. શા. જીવરાજે સં૦ ૧૬૦રમાં “૪૦ દિવસના ઉપવાસ” કરી, ફાવ. ૮ ને જ પારણું કર્યું. પછી તેઓએ સં. ૧૬૦૩ મહા વદિ ૮ને રેજ પિંડવાડામાં ભર વિજયદાનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી.
(પ્રાચવાટ ઇતિહાસ ખંડ ૩ જે, પૃ. ૩૧૧, ૩૧૯) શાજીવરાજ વિશા પિરવાડના પુત્ર હીરજીએ સં. ૧૬૦૩ પિષ સુદ ૧ શિરોહીથી આબૂને યાત્રા સંઘ કાઢયો. આ સંઘમાં પાલનપુરા ગચ્છના પં. સંઘચારિત્રગણિના શિષ્ય મહટ વિમલચારિત્ર ગણિ, તેમના શિષ્ય માણેકચારિત્ર, જ્ઞાનચારિત્ર, હેમચારિત્ર, સંઘધીર, ધર્મ ધીર તથા શિષ્યાઓ-પ્ર. વિદ્યાસુમતિ, રત્નસુમતિ વગેરે પરિવાર હતે. ૧૦૦ થી વધુ વાહને હતાં જેમાં પરવાડ, ગૂજર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org