________________
પ૦૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
૧૩. “કલ્પ કિરવલી–પ્રશસ્તિ (મહેક ધર્મસાગર ગણિએ કલ્પસૂત્ર ઉપર કિરણુવલી નામની
ટકા રચી તેણે તેની સં. ૧૬૩લ્માં પ્રશસ્તિ રચી. પ્રક. ૫૫) ૧૪. “પં. કમલવિજયગણિરાસ, સં. ૧૬૬૬૧, મહેસાણા. ૧૫. “કથારત્નાકર.” ૧૬. “વિજયપ્રશસ્તિ મહાકાવ્ય સર્ગઃ ૧૬, સં. ૧૯૬૭, ઈડર
૧૭. હિંદી ભાષામાં (૧) “ભનેમિનાથસ્તુતિ સવૈયા, (૨) આ૦ હીરવિજયસૂરિ સવૈયા ૪, અને (૩) આ. વિજયસેનસૂરિ સવૈયા ૧૦ બનાવ્યા હતા.
તેવચમત્કાર સેળ કમળબંધવાળું ચતુર્વીશતિ જિનસ્તોત્ર શ્લોક ૧૨૦
આ પં. આશુકવિ . હેમવિજયગણિવરની ચમત્કારી રચના છે જેમાં ચોવીશ તીર્થકરેની સ્તુતિઓ છે. દરેક સ્તુતિમાં પ્રથમ ચાર ચાર શ્લેક અને સેળસોળ ચરણે છે અને છેલ્લે પાંચમે લાક આ પ્રકારે છે –
इति मुदितमनस्को मूर्धगाचार्यनामाऽक्षर कमलनिबन्धैर्बन्धुरैः संस्तुतो यः । कमलविजय संख्यावद् विनेयाणुरेणौ
स भवतु मयि देवो दत्तदृष्टिः सतुष्टिः ॥ ५ ॥ એટલે આશુકવિ હેમવિજયજી કહે છે કે, આ સ્તુતિઓનાં સોળે ચરણેના પહેલા પહેલા અક્ષરમાં ગુરુદેવનાં નામ ગોઠવેલાં છે તે આ પ્રમાણે—
(१) परभगुरु श्री हीरविजयसूरिपुङ्गवाः । (२) मुनिनायक श्री विजयसेनसूरि प्रवराः । (३) श्री विजयदानगच्छाधिपतिपादौ भजामि । (४) श्री मदानन्दविमलगच्छराजक्रमावीहे । (५) नमोऽस्तु धीमते हेमविमलयतिराजाय ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org