________________
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
ગચ્છનાયક આ૦ સામસુંદરસૂરિ ચાર લઘુ આચાર્ય સાથે વિહાર કરતા કરતા હુણાદ્રા થઇ મેાટા પાસીના પધાર્યા. ત્યાં તેમણે વીશા પેારવાડ શાહ ધૃલાજીના ભ॰ ઋષભદેવ, ૨ ભ॰ શાંતિનાથ, ૩ભ૦ નેમિનાથ, ૪ ભ॰ પાર્શ્વનાથ અને ૫ ભ॰ મહાવીરસ્વામી એમ મેટા પાંચ જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા કરી, ત્યારથી પેાસીના તીથ અન્યુ.
૫.
તેમણે ત્યાંથી વિહાર કરી, આબૂ પાસે ભારજા વગેરે નગરાના ૭ જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા કરી. તેમજ આ પ્રદેશમાં ૨૧ જિનપ્રાસાદાના જીણાંન્દ્રાર કરાવ્યા.
તેમણે સં૰૧૪૮૧ માં નીતેાડામાં મહારાજા સંપ્રતિએ અનાવેલા મેાટા જિનપ્રાસાદમાં દેવપાટણથી આખાયક્ષની પ્રતિમા મગાવી, સ્થાપન કરી. તથા નાંદિયામાં જીવિતસ્વામી, અને અજારીમાં સરસ્વતીદેવી, વગેરેની યાત્રાએ કરી, મેવાડના ગોલવાડ'માં નાડલાઇની યાત્રા કરી, ત્યાં ચામાસુ કર્યું. પછી રાણકપુર (ઘાણેરાવ)માં ચામાસુ કર્યું.
66
વીશા પારવાડ સં॰ ધરણાશાહે ગુરુદેવના ઉપદેશથી સં॰ ૧૪૬૯ માં રાણકપુરમાં બાદશાહ ષિરાજશાહની આજ્ઞા” મેળવી ચતુર્મુખ કૈલાયદીપક જિનપ્રાસાદ બનાવવા શરૂ કર્યાં. હતા તેની આ॰ સામસુંદરસૂરિના હાથે સ૦ ૧૪૯૯માં પ્રતિષ્ઠા કરાવી, ત્યારે ત્યાં ૪ આચાર્યાં, ૯ ઉપાધ્યાય, પંડિત, ગણિ, ઋષિ વગેરે ૫૦૦ મુનિવરોના પરિવાર વિદ્યમાન હતા.
૧. આ॰ સામસુ ંદરસૂરિએ સ૦ ૧૪૭૮ પે। સુ॰ ૫ને રેાજ રાણા મેાકલદેવના રાજ્યમાં મેવાડના જાવરગામમાં શેઠ વાના પેારવાડના વંશજ સધપતિ ધનપાલના ભ॰ શાંતિનાથના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી. ત્યારે તેમની સાથે
આ મુનિસુંદરસૂરિ, આ॰ જયચંદસર, આ॰ ભુવનસુ ંદરસૂરિ આ॰ જિનસુંદરસૂરિ, આ જિનકીતિ સુરિ,અ ૦ વિશાલરાજસૂરિ, આ॰ રત્નશેખરસૂર, આ ઉદયનદીસર, આ॰ લક્ષ્મીસાગરસુર, મહા॰ સત્યશેખરણુ, મહે સૂરસુંદરગણિ, પં૦ સામદેવગણ, ૫૦ સામેાધ્યગણુ, વગેરે આચાર્ય, ઉપાધ્યાય, પન્યાસ, મુનિ વગેરે પસ્ચિાર હતા. ચારે સંધ આવ્યા હતા.
(–પ્રાÇાટ પ્રતિ પૃ૦ ૨૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org