________________
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ઉ૦ ચારિત્રરત્ન ગણિ રાખ્યું, તે મોટા વિદ્વાન હતા. તેમને “કૃષ્ણસરસ્વતીનું” બિરુદ હતું.
તેમણે વૈર્તઃ શ્રી યમકમય-ચતુર્વિશતિ જિનસ્તોત્ર, “શ્રી જિનર્ષભર યમકમય-જિનચતુર્વિશતિ સ્તુતિ ૨૯– પજ્ઞ– અવસૂરિ સહિત બનાવ્યાં, પં. ચારિત્રરત્ન ગણિવરે સં. ૧૪૭૭ માં પિશીનામાં વિનાપહાર પાશ્વજિનપ્રાસાદની પ્રશસ્તિ લે. ૨૮ બનાવી (જૈ. સ. પ્ર. ક. ૧૭૦) તેમજ સં૧૪૫માં ચિત્રકૂટ મહાવીર પ્રાસાદ પ્રશસ્તિ, સં. ૧૪ માં ચિત્તોડમાં દાનપ્રદીપ પ્ર. ૧૨, ગં૦ ૬૬૭૫ વગેરે બનાવ્યાં.
(૫૨) ૫૦ મહીરત્નગણિના શિષ્ય (૫૩) પં. ચારિત્ર સુંદર ગણિએ સં. ૧૫રર ના ફાવટ અને રેજ લવજ(લાજ) ગામમાં પં. ઇંદ્રસાગરગણિને ભણવા માટે ભ૦ ઋષભદેવ–શાંતિનાથનેમિનાથપાર્શ્વનાથ-મહાવીરનાં–ષભાષામય સ્તવને રચ્યાં છે પણ તેમણે તેમાં પિતાનું નામ આપ્યું નથી. માત્ર આ૦ સેમસુંદરસૂરિને યાદ કર્યા છે.
(–જૂઓ પ્રક૫૦, પૃ. ૪૪૮) ૫૪. મહેટ હેમહંસ ગણિવર – हैमव्याकरणार्णवं निजधिया नावाऽवगाह्याभितो
मञ्जषा समपूरि भूरिघृणिभिमैं ायरत्नरिह । ज्योतिस्तत्त्वविवर्तवार्तिक कृतः श्री हेमहंसाह्वयाः
કીયાપુ: સુમનો મનોરમાર તે વાધીશ્વર છે (–મહેવિનયવિજ્ય ગણિવરે સં. ૧૭૩૭ના આ શુ ૧૦ના રોજ રતલામમાં રચેલ હેમલધુપ્રક્રિયાની પણ મેટીટીકાગ્ર. ૩૫૦૦૦ની પ્રશસ્તિ;
શ્રી મેગી કાપડિયાની “શાંત સુધારસ ભાવના પ્રસ્તાવ પૃ. ૯૮) તેમનું બીજું નામ પંહંસદેવ પણ મળે છે. તે માટે ચારિત્રરત્નના શિષ્ય હતા. તેમને આ મુનિસુંદરસૂરિએ દીક્ષા આપી હતી, આ૦ જયચંદ્રસૂરિએ ભણાવ્યા હતા. આ૦ સેમસુંદરસૂરિએ ઉપાધ્યાયપદ આપ્યું હતું. તેમની વાદિલવંતરિ તરીકેની ખ્યાતિ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org