________________
૪૫૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તેમજ આચાર્યપદનું બીજું નામ આ જિનરત્નસૂરિ પણ મળે છે. તેઓ મોટા નિર્ગસ્થ હતા. તે આ૦ સોમસુંદરસૂરિના શિષ્ય હતા.
પંકીર્તિસુંદરગણિએ સં. ૧૫૧૧ માં આ૦ દેવેંદ્રસૂરિ કૃત “વન્દાવૃત્તિને બાલાવબેધ” બનાવ્યું. આ જિનકીર્તિસૂરિએ સં. ૧૪૯૪ કે સં. ૧૪૭ માં નમસ્કાર સ્તવન પ્રા. ગા૦ ૩૨, તેની
પત્તવૃત્તિ બનાવી. સં. ૧૪૧૧ માં દેવેંદ્રસૂરિ કૃત વૃંદાવૃત્તિનીઅવચૂરિ લખી, તેમજ ઉત્તમકુમાર ચરિત્ર, શ્રીપાલ–ગોપાલકથા, ચમ્પકષ્ટિકથા, સં. ૧૪૯૭માં ધન્યકુમારચરિત્ર પદ્ય, દાન કલ્પદ્રુમ, (પદ્ય), સં. ૧૪૯૮ માં શ્રાદ્ધગુણસંગ્રહ, પાંચ જિન સ્તવન વગેરે રચ્યાં હતાં.
બેદરનગરના પાતશાહ શાક પૂરણચંદ્ર કે ઠારીએ “ગિરનાર તીર્થમાં જિનપ્રાસાદ બનાવ્યું. આચાર્યશ્રીએ તેની પ્રતિષ્ઠા કરી હતી.
૫૧ (૫) આ જિનસુંદરસૂરિ તેમનું બીજું નામ પં જયવંતહર્ષ અને આ જિનકીતિસૂરિ પણ મળે છે. એકાદશાંગસૂત્રાર્થ ધારક શ્રી જિનસુન્દરસૂરિ :
(સેમ સૌભાગ્ય પટ્ટાવલી) તેઓ આ૦ સેમસુંદરસૂરિના શિષ્ય હતા. ભ. દેવસુંદરસૂરિના હાથે ઉપાધ્યાય બન્યા હતા. અને આ સમસુંદરના હાથે જ સં. ૧૪૭૭માં મહુવામાં સં૦ ગુણરાજના ઉત્સવમાં આચાર્ય થયા હતા.
તેમણે સં. ૧૪૮૩ માં “દીપાલિકા ક૫ ગ્રં ૪૩૭” બનાવ્યો “ચતુર્વિશતિ જિનસ્તુતિ લે૨૯, અને તેની “અવચૂરિ' બનાવ્યાં.
૫૧. આ જિનકીર્તિસૂરિ (જિનસુંદરસૂરિ)
(પર) મહેક મહીકળશગણિ, તેમનાં બીજાં નામે પં મહીરત્નગણિ, અને મહા મહીસમુદ્રગણિ, પણ મળે છે. તેઓ આ૦ જિનકીર્તિસૂરિના શિષ્ય હતા.
(૫૩) પં. લમ્પિકીતિગણિ (પં. લબ્ધિસમુદ્રગણિ) તે મહ૦ મહીકલશગણિના દીક્ષા શિષ્ય હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org