________________
૪૫૭
પચાસમું ]
આ૦ સેમસુંદરસૂરિ (૫૫) પં..............એ સં. ૧૫૭૫માં “સ્થલિભદ્રરાસ રચે. ૫૧ (૩) આ૦ ભુવનસુંદરસૂરિ–
તેમનાં બીજાં નામે ઉપાઠ ભુવનધર્મ અને આ૦ ભુવનચંદ્રસૂરિ પણ મળે છે. તે ભ૦ દેવસુંદરસૂરિના હાથે ઉપાધ્યાય બન્યા, અને આ૦ સેમસુંદરસૂરિના હાથે સં. ૧૮૬૬માં દેલવાડામાં આચાર્ય થયા. તેમણે સં૦ ૧૪૮૩માં જિનપ્રતિષ્ઠા કરી. તેમણે દૂર દૂર સુધી વિહાર કરીને ગચ્છના ઘણું ઉપકાર કર્યા.
(-શ્રાદ્ધવિધિ કૌમુદી) ગ્રંથ
તેમણે “પરબ્રહ્મોત્થાપન-વાદસ્થલ, “લઘુ મહાવિદ્યાવિબનક મહાવિદ્યાવિડંબન–વૃત્તિ, મહાવિદ્યાવિડંબન ટિપ્પન-વિવરણ, શ્રાદ્ધ પ્રતિકમણવૃત્તિ વ્યાખ્યાન, અર્થદીપિકા,” વગેરે ગ્રંથે બનાવ્યા. તેમજ શત્રુંજય-ઋષભદેવ સ્તોત્ર લે. ૨૧ પાવાગઢ-સંભવનાથ
સ્તોત્ર ક્ષેત્ર ૯, જિરાવલા-પાર્શ્વનાથના ત્રણ સ્તોત્રે ૦ ૩૧, ૩૨, ૩૪, યમકમય-ચેવશી સ્તોત્ર લે. ૨૬, અબ્દમંડન આદિદેવ–નેમિનાથ સ્તવન લે. ૨૫, બનાવ્યાં,
આચાર્યશ્રીના શિષ્ય ઉપાય રત્નશેખરગણિએ ગુર્નાવલી કડીઃ ૨૭ બનાવી હતી (-પટ્ટાવલી સમુચ્ચય ભાગ ૨, પૃ૦ ૧૩૧
શ્રાદ્ધવિધિ-પ્રશસ્તિ) ૫૧ (૪) આ જિનકીર્તિસૂરિ–તેમનાં સાધુપણાનાં નામે મુનિ જયઉદય, સ્થવિર જયવર્મ અને મુનિ કીર્તિસુંદર પણ મળે છે.
(૪) ખરતરગચ્છના ૫૧ મા ભ૦ જિનભદ્રસૂરિને પરિચય પહેલાં (પ્રક. ૪૦, પૃ. ૪૭૪ થી ૪૭૭માં) આવી ગયો છે. તેમની એક બીજી પરંપરા મળે છે. તે આ પ્રમાણે
(૫૧) ભ૦ જિનભદ્રસૂરિ (પ્રક. ૪૦, પૃ. ૪૭૪) (૫૨) તેમના શિષ્ય વાચનાચાર્ય પદ્મમેરૂ ગણિ (૫૩) શિષ્ય પં. મેરૂતિલક ગણિ ૫૪) શિષ્ય યાકળશગણિ (૫૫) શિષ્ય અમરમાણિજ્ય ગણિ (૫૬) શિષ્ય ક્ષમારંગ ગણિ (૫૭) શિષ્ય વાચનાચાર્ય રનલાભ ગણિ (૫૮) શિષ્ય પં. રાજકીર્તિગણિએ ગદ્યબંધ વર્ધમાન દેશના ઉલ્લાસ ૧૦ બનાવી.
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org