________________
૪૬૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩જે [ પ્રકરણ
અમદાવાદમાં આ નગર પ્રવેશ મહત્સવ અને દક્ષિા ઉત્સવ સૌથી પહેલવહેલે હતે.
મેવાડના રાણા કુંભાનું નાગપુર(નાગેર) ગાગરણ, નારાણક, અજમેર, મંડાર, (જોધપુર) મંડલકર, બુંદીખાટુ અને સૂજાનગઢ સુધી રાજય વિસ્તાર હતે. (લેજ્યદીપક ધરણુવિહાર સં. ૧૪૯૬ પ્રશસ્તિ)
રાણા કુંભાએ સં. ૧૪૬૭માં કુંભમેરૂ નગર વસાવ્યું.
એજ અરસામાં રાણું કુંભાના રાજ્યમાં ઘાણે રાવ રાણકપુર, કુંભલમેરુદુર્ગ, વગેરે નગરે વસ્યાં. ઘાણરાવ, રાણપુર
મારવાડથી મેવાડ જતાં વચમાં માટે પહાડ આવે છે. જેને તેની પશ્ચિમદિશામાં તથા પૂર્વ દિશામાં જુદાં જુદાં શાંતિધામે બનાવ્યાં છે.–વિવિધ તીર્થોની સ્થાપના કરી છે. તેની પશ્ચિમમાં ૧-મૂછાળા મહાવીર –રાણકપુરજી ૩–રાતા મહાવીર (સેવાડી) અને ૪-હન્દુડી વગેરે તીર્થો છે.
મૂછાળા મહાવીર તે પ્રાચીન જૈન તીર્થસ્થાન છે. મેવાડના મહારાણુએ તેની પાસે ઘાણેરાવ ગામ વસાવ્યું, આજે ઘારાવમાં શ્વેતામ્બર જૈન એશવાલ તથા પિરવાડનાં ૪૦૦ ઘર છે. ૧૧ મોટાં વેતામ્બર જિનાલયે છે.
નાદિયાના સંઘપતિ કુંરપાલ સરહડિયા પિરવાડના પુત્રે (૧) રત્નાશાહ અને (૨) ધરણશાહ પોરવાડ નાદિયામાં રહેતા હતા. તે બન્ને ભાઈ નાદીયાથી માંડવગઢ જઈ, નાંદીયા પાછા આવી, અને રાણુ કુંભાના આગ્રહથી ઘાણેરાવમાં આવી વસ્યા. - સં. ધરણું પોરવાડે સં૦ ૧૪૯૬ ફાટ વ પ ને રોજ રાણકપુરમાં વિશાળ શૈલોકય દીપક જિનપ્રાસાદ બનાવી તેમાં
ભઃ સોમસુંદરસૂરિવરના હાથે ભગવાન ઋષભદેવના ચૌમુખ વગેરેની પ્રતિષ્ઠા કરાવી.
આ જિનપ્રાસાદ ભારતીય કલાના સ્થાપત્યને અજોડ નમુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org