________________
પચાસમું ] આ સેમસુંદરસૂરિ
૪૭૧ શ્રી દયાલજી પોરવાડ રાજમાન્ય હતું, તેણે પોતાની લઘુમાતા મહીલાડી, બહેન ગોકળદેવી, ભાર્યા રંગરૂપદેવી પુત્ર સદાશિવ અને પુત્રી નાપીદેવી, વગેરે કુટુંબ પરિવારને સાથે રાખી, વિ૦ નં૦ ૧૭૮૫ વૈ૦ વ૦ ને સોમવારે ડુંગરપુરમાં ગંભીરા પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં એક દેરી બનાવી, તે દેરીમાં તપાગચ્છના ૭૫માં ભ૦ વિજયદયારિ (સં. ૧૭૮૪ થી ૧૮૦૯)ની આજ્ઞાથી પં. કેશર સાગરગણિના હાથે પિત્તલની સુખસંપત્તિ પાર્શ્વનાથની પંચતીથી ધાતુ-પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તથા એક કીર્તિસ્તંભ ઉભે કરાવ્યું. મેટે મહોત્સવ કરી, ચારે સંઘની ભક્તિ કરી.
(પ્રાગ્વાટ ઈતિહાસ ખંડ–૩ જે પૃ૦ ૫૧૨) દાવડા વંશના શાહ શામળદાસે સં. ૧૫૨૯. વ. ૪ને રેજ ડુંગરપુરમાં “ભ૦ આદિનાથને ન જિનપ્રાસાદ” બનાવી, તેની પ્રતિષ્ઠા કરાવી. આ જિનપ્રાસાદ પૂર્વ પશ્ચિમમાં ૭૬ ફુટ, અને ઉત્તર દક્ષિણમાં ૧૩૬ ફુટ છે. ભ૦ આદિનાથની પ્રતિમા અને તેનું પરિકર “સર્વ ધાતુમાંથી” બનાવેલા છે. પરિકર ઉંચાઈમાં ૬ ફુટ અને પહેળાઈમાં ૫ ફુટ છે. અહીં બીજી દરેક પ્રતિમાઓ પણ સર્વ ધાતુની છે. જેમાં ભ૦ શાંતિનાથની પ્રતિમા દર્શનીય છે.
શેઠ પૂનાના વંશના સં. શાણરાજે ડુંગરપુરમાં ઘીયાવિહાર નામે જિનપ્રાસાદ બનાવ્યું હતું. (–પ્ર૪૫, પૃ. ૩૬૨)
(૯) ગંગાસિંહજી
(૧૦) ઉદયસિંહજી પહેલે–તે મહારાણી સંગ્રામસિંહની સાથે રહી, બા, બાબરે કરેલા યુદ્ધમાં લડતાં લડતાં સં. ૧૫૮૪માં મરણ પામે.
(૧૧) પૃથ્વીરાજ જગમાલ–આ સમયે (૧) ડુંગરપુર અને . (૨) વાંસવાડા એ બે રાજ્ય બન્યાં, વાંસવાડા વિ. સં. ૧૪૩૧માં વસ્યું.
(૧૨) આસકરણજી (૧૩) સહસ્ત્રમલજી રાવળ-સં. ૧૬૬૦
(૧૪) કર્ણસિંહજી-યુવરાજ સં. ૧૬૬૦ (૧૫) પંજાજી (૧૬) ગીરધરજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org