________________
પચાસમું ] આ૦ સોમસુંદરસૂરિ
૪૬૧ પં. હંસદેવે સં. ૧૫૧૨ ના જેશુ૫ ના રોજ ખેરાલુમાં રત્નશેખર કથા લખી. સં. ૧૫૧૨ ના ભાવ વવ ૫ના રોજ ડાભલામાં પં૦ તીર્થરાજગણિ માટે “શ્રીપ્રબંધ” લખે.
(-શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભા. ૨, પ્ર. ૭૦-૭૧) - તેમણે સં. ૧૫૦૧ માં પડાવશ્યક–બાલાવબોધ સં. ૧૫૧૪માં આ૦ રત્નશેખરસૂરિના રાજ્યમાં આશાપલ્લીમાં આ૦ ઉદયપ્રભસૂરિના
આરંભસિદ્ધિ વિમર્ષ પાંચનું વાતિક-સુધી શંગાર” રચ્યું. સં. ૧૫૧૫ માં ન્યાયસંગ્રહ મૂલસૂત્ર પરિભાષા ૧૪૧, સં. ૧૫૧૬ માં અમદાવાદમાં ન્યાય–સંગ્રહ વૃત્તિ, ન્યાયાર્થમજૂષા બ્રહવૃત્તિન્યાસ
બનાવ્યા હતા.
૫૩. મહા, ચારિત્રરત્ન ગણિ–
૫૪. મહેજિનમાણિજ્ય ગણિ–આ. સેમજ પં. જિનમાણિજ્યને અમદાવાદમાં ઉપાધ્યાય બનાવ્યા. (પ્રક. ૫૩) તે સરસ્વતી– ચમક મય આદિનાથસ્તોત્રમાં પિતાને મહેક ચારિત્રરત્નના શિષ્ય બતાવે છે. વળી તે આ પ્રમાણે પણ લખે છે.
તેષાં ચ વિજયરાયે સતીર્થ સેમપ્રભ પ્રભેદ સજુષાં જિનમાણિ જ્યગુરૂણાં પ્રસાદતઃ પ્રાપ્તવિધેન (-દશ દષ્ટાંત ચરિત્ર) - તે (૫૫માંઆ હેમવિમલસૂરિના સમયે વિદ્યમાન હતા. તેથી તે આ૦ હેમવિમલસૂરિને પણ પોતાના ગુરુ બતાવે છે, તે શતાથ લઘુ સેમપ્રભ તરીકે પણ પ્રસિદ્ધ હતા, તેમણે સરસ્વતીનામગર્ભિત–આદિનાથસ્તવન લે. ૨૯ રચ્યું તેમાં તેમણે આ૦ રત્નશેખરસૂરિ, આ૦ લમીસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ અને ગુરુ. શ્રી ચારિત્રરત્નનો ઉલ્લેખ કર્યો છે.
તેમણે સં. ૧૫૨૮ માં અમદાવાદના મંત્રી ગદા શ્રીમાલીએ લખાવેલા જ્ઞાનભંડારના ગ્રંથનું સંશોધન કર્યું હતું. તેમણે સિદ્ધ પાહુડ-ટીકાનું સંશોધન કર્યું હતું. (–પ્રક. ૪૪, પૃ. ૨૧૨)
તેમણે “સરસ્વતી શબ્દ યમક મય-યુગાદિજિન સ્તોત્ર” અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org