________________
જૈન પરંપરાના ઇતિહાસ—ભાગ ૩જો
[ પ્રકરણ
કુમ્માપુત્તરિય ગા૦ ૧૮૬ બનાવ્યાં તેમણે ઘણા ગ્રંથભડારોને વ્યવસ્થિત કર્યાં. તેમણે કુમ્માપુત્ત ચિરયમાં આ॰ હેમવિમલસૂરિ અને જિન માણેકય શિષ્ય એમ સીધુ' નામ આપ્યું છે. ગ્રંથભ’ડારાનું સ’શાધન
(૫૩) મા ભ॰ લક્ષ્મીસાગરસૂરિ અને આ॰ સામજયસૂરિના ઉપદેશથી અમદાવાદમાં નવા ગ્રંથભંડારા સ્થપાયા હતા, તે ભંડારા ઉટ જિનમંદિર્ગાણની દેખરેખ નીચે તૈયાર થયા, અને મહે।૦ જિનમાણિક્ય ગણિવરે તે બધાનું સંશાધન કર્યું. (-પ્રક૦ ૫૩)
૫૫. મહેા॰ અન તહંસગણિ-તેમનું ખીજું નામ ૫૦ અનંતકીતિ પણ હતું, તે ૫૫ મા ભ॰ આ હેવિમલસૂરિની આજ્ઞામાં હતા, આથી તે પેાતાને તેમના પણ શિષ્ય બતાવે છે. ૫૦ અનંતકીતિ ગણિએ સ૦ ૧૫૨૯માં મંત્રી ગદરાજ શ્રીમાલીની પત્ની સં॰ સાહૂને ભણવા માટે “ શીલેપદેશમાળા ” લખી. (પ્રક૦ ૪૪ પૃ૦ ૨૧૧, – પ્રક૦ ૫૩ ) ( શ્રી પ્રશસ્તિ સ ંગ્રહ, ભા॰ ૨, પ્ર૦ નં૦ ૧૪૦)
તેમના ઉપદેશથી સ’૦ ૧૫૪૪ માં રાહાનગરમાં સ’• ખીમાએ અણુત્તરાવવાઈસુત્ત ” લખાવ્યુ, સ૦ ૧૫૫૭ માં શ્રેષ્ઠીએથી શેલતા ભીલડી નગરમાં ચેાકસી પાસવીર પેારવાડે “ માટા ગ્રંથભંડાર બનાવ્યા, અને તેમાં ૬,૩૬,૦૦૦ લેાક પ્રમાણુ ગ્રંથા લખાવ્યા. આ ગ્રંથભંડારનુ સંશેાધન પશુભભૂષણ ગણિએ કર્યું હતું.
ગ્રંથ
''
૪૬૨
*
મહા અનતહંસગણિએ “ આનંદ આદિ શ્રાવક ચરિત્ર ’’ રચ્યું, સંભવ છે કે તેનું બીજું નામ “દશષ્ટાન્ત ચરિત્ર” પણ હાય. (-પ્રક॰ ૫૦, પૃ૦ ૪૫૬, પટ્ટાવલિ સમુચ્ચય ભા૦ ૨,
(૫૩) મહેા॰ ચારિત્રરત્ન માણિકથ ગણિવર, (૫૫) ૫૦ ઉપદેશસપ્તતિકા અધિકાર પ
""
Jain Education International
77
પુરવણી પૃ૦ ૨૫૨, ૨૫૩) ગણિવર, (૫૪) મહેા॰ જિન સામધમણિ-તેમણે
' લઘુ
રચ્યા, તેમણે સ૦ ૧૫૧૧ ના જેઠ
For Private & Personal Use Only
www.jainelibrary.org