________________
પચાસમું ]
મા સામસુંદરસૂરિ
૪૪૯
અમારિ પળાવી, સ’૦ ૧૪૯૮માં ‘જૈન સિદ્ધાંતભ'ડાર ' સ્થાપ્યા. વીરવંશાવલી પટ્ટાવલીમાં આ૦ સેામસુંદરસૂરિ બાબત આ પ્રમાણે વિશેષ વન મળે છે.
કચ્છના ચામારી ગામમાં એક મારો કોઈની શીખવણીથી આચાય શ્રીને મારી નાખવા રાતે તેમની પાસે આવ્યા, પણ તે મારા ગુરૂ મહારાજને મહાપુરૂષ સમજીને ધાત કરતા રોકાઇ ગયા અને ગુરૂ મહારાજને નમસ્કાર કરી, પેાતાને ઘરે ચાલ્યા ગયે
આ સામસુંદરસૂરિ ત્યારબાદ માંડવગઢ પધાર્યા, પછી વડાદરા, સંખેહડા, ડભાઇ, જથ્યૂસર આમાદ ખંભાત અહમદાવાદ આશાપલ્લી કઠવાડા ફરમાનવાડી સિકંદરપુર, વીશનગર થઈ વડનગર પધાર્યા, ત્યાં વીશા પારવાડ સ૰ દેવરાજની સામસુંદરસૂરિએ ભ॰ અભિનંદનસ્વામીની સાત ધાતુથી ભરાવેલ જિનપ્રતિમાવાલા મેટા જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી. અને સ॰ દેવરાજે ૨૭૦૦૦ ખરચી માટા ઉત્સવ કર્યો. ગચ્છનાયકે ત્યાં સ૦ ૧૪૭૮માં (૧) કૃષ્ણસરસ્વતી બિરૂદધારી ઉપા॰ મેહનનંદને આચાય પદવી આપી, આ॰ મુનિસુ ંદરસૂરિ નામ રાખી, પેાતાની પાટે સ્થાપ્યા હતા. તેમજ ખીજા પણ નીચે પ્રમાણે ત્રણ આચાર્યો બનાવ્યા.
(–ઇતિ॰ પ્રક૦ ૪૪ પૃ૦ ૨૦૨) ( સં૦ ૧૪૯૮, સૂક્ષ્માથવિચાર ચૂર્ણિ−પ્રશસ્તિ ) (૨) ઉપા૦ જયઉદય-તે આ॰ જયચંદ્રસૂરિ.
(૩) ૧૧ અંગના મુખપાડી ઉપા॰ ભુવનધમતે આ॰ ભુવન સુંદરસૂરિ.
(૪) દીપાલિકાકલ્પના રચિતા ઉપા॰ જયવત –તે આ જિનસુંદરસૂરિ.
૧. મહે।૦ ધ સાગરગણિવર લખે છે કે દ્રવ્યલીંગીએએ ઈર્ષાથી ૫૦૦ ટકા આપી આ મારાને મેકક્લ્યા હતા, વૃદ્ધો બતાવે છે કે આ મારાએ આચાય દેવની મીઠી વાણીથી ઉપદેશ પામી દીક્ષા લીધી હતી.
(તપગચ્છપટ્ટાવલી ગા૦ ૧૬ વિવરણુ, પટ્ટા. સમુ॰ ભા॰ ૧ પૃ॰ ૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org