________________
ઓગણપચાસમું ] આ દેવસુંદરસૂરિ
૪૧ શત્રુંજયતીર્થ, ગિરનાર તીર્થના છરી પાળતા યાત્રા સંઘ કાઢયા. લલિત સરોવરને ઉદ્ધાર કરાવ્યું. બીજા પુત્ર સં. ધોધે દુકાળમાં દાનશાળાઓ સ્થાપન કરી, જનતાને માટે ઉપકાર કર્યો. પાલીતાણામાં ભ૦ પાર્શ્વનાથના જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યું, બીજાં ધર્મસ્થાનકે બંધાવ્યાં.
સરવણના પુત્રે “જ્ઞાતાસૂત્ર-સટીક” લખાવ્યું. (–જેન પુ.પ્ર. સં૦, પ્ર.નં. પ૭, ચાલુ ઈતિ. પ્રક. ૩૮, પૃ. ૪૧૩)
(૪) મંત્રી આભૂ પલ્લીવાલ પાટણમાં રહેતું હતું. તેને વંશ વિસ્તાર માટે ચાલ્યું. તેના વંશની એક પરંપરામાં અનુક્રમે આભૂ મહણસિંહ (શ્રી), ભીમ (કપૂરેદેવી), સોની સૂરે (સુવદેવી), સેની એમાં મેટે સોની પ્રથિમસિંહ (પ્રીમલદેવી), સાલ્લાસિંહ (રતનદેવી) અને ધનરાજ થયા. એની સૂના ભાઈ પદ્મની પરંપરામાં ધી (ધીધે), પૂને (સં. ૧૪૪૨ માં વિદ્યમાન), નિસ્ય (નાગલદે) અને લખમસિંહ થયા,
(ઈતિ૦ પ્રક૩૫, પૃ૦ ૬૫) સોની પ્રથિમસિંહ નગરના સોનીઓમાં મુખ્ય હતું. તેને ૧ સામે, (સાજણદેવી), ૨ રતન (રતનદેવી), ૩ સિંહાક. ૪ સાલહા અને ૫ ડુંગર એમ પાંચ પુત્રો હતા. સોમસિંહ શાંત હતે. રતનસિંહે શત્રુંજયતીર્થ વગેરેની યાત્રા કરી. તેને ધન, સાયર અને સહદેવ એમ ત્રણ પુત્રો હતા. સિંહાક ગુણવાન હતા. પ્રતિભાવાળે હતે. તેને સોખલ, દુલ્હા અને પંજી નામની ત્રણ પત્નીઓ હતી. દુલ્હાને આશાધર અને પૂંછને નાગરાજ નામે પુત્ર હતા. નિરય અને નાગલદેવીને લખમસિંહ, રામસિંહ, ગેવાલ એમ ત્રણ પુત્રો હતા. સિંહાક દીર્ધાયુષી હતે. કુટુંબમાં વડે હતે. સૌ તેની આજ્ઞા લઈ ધર્મકર્મ કરતા હતા.
સિંહાકે સં૦ ૧૪૨૦ના ચિત્ર સુદિ ૧૦ ના રોજ પાટણમાં આ જયાનંદસૂરિ અને આ૦ દેવસુંદરસૂરિને સૂરિપદમહોત્સવ કર્યો. ધનદેવ અને સહદેવે સિંહની આજ્ઞા મેળવી સં. ૧૪૪૧ માં ખંભાતના તમાલી સ્થાનમાં આવેલા સ્તન પાર્શ્વનાથના ચિત્યમાં આવે જ્ઞાનસાગર સૂરિપદમહોત્સવ કર્યો. નિરયના પુત્ર લખમસિંહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org