________________
પ્રકરણ આગણપચાસમુ
*
આ દેવસુંદરસૂરિ
આ સામતિલકસૂરિની પાટે આ દેવસુંદરસૂરિ થયા. તેમનાં સ૦ ૧૯૩૬માં જન્મ, સ૦ ૧૪૦૪માં મહેશ્વરગામે (મહેસાણામાં) દીક્ષા, સ૦ ૧૪૨૦ ના ચૈત્ર સુદ ૧૦ના રાજ પાટણમાં રાજા જેવા સિંહા પલ્લીવાલના ઉત્સવમાં આચાય પદ અને સ ૧૪૮૨ કે ૧૪૯૨માં સ્વગગમન થયાં.
લક્ષણા
તેમના પગમાં સારાં લક્ષણા હતાં. આ૦ સામતિલકસૂરિએ કાર્ડિનારમાં અમિકાદેવી સામે કોણ ગચ્છનાયકપદને ચેાગ્ય છે ? તે જાણવા ધ્યાન કર્યું, ત્યારે અંબિકાદેવીએ જણાવ્યું કે “ ક્ષુલ્લક દેવસુ ંદર ગચ્છનાયક પદને ચેાગ્ય છે.
( –ગુર્વાવલી, લેાક ૩૦૩, ૩૦૪, ૩૦૫, પ્રક૦ ૪૮, પૃ૦ ૪૨૯) યુગપ્રધાન
તે મહાપ્રભાવક હતા. પાટણમાં ગુંગડી સરાવર ઉપર કણુયરીપા સિદ્ધયોગી રહેતા હતા. તેણે સમાધિ લેતાં પહેલાં પેાતાના શિષ્ય ચેાગી ઉદ્દયીપાને જણાવ્યુ કે, “મને મારા જ્ઞાનથી જણાયું છે કે, જૈન સેવડા દેવસુંદર “ માટે યાગી ” છે. તેના ચરણમાં પદ્મ, ચક્ર દંડ વગેરે શુભ ચિહ્નો છે. જે સિદ્યોગી થવાનાં લક્ષણા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org