________________
YRO
અડતાલીસમું ] આ સંમતિલકસૂરિ :
આ ઉપરથી સમજી શકાય છે કે, તેમનું શરીર તેજ:પુંજ જેવું હતું. તેમનું જ્ઞાન સૌ પ્રશંસા કરે એવું પરિણામી, ચંદ્રસમાન શિલ્યવાળું હતું. એટલે કે, આ૦ સેમતિલકસૂરિ સર્વરીતે સુંદર દેહવાળા તથા શુદ્ધ જ્ઞાનવાળા, અને બહુ પ્રતાપી પુરુષ હતા, તેમના આચાર્ય પદવીના ઉત્સવમાં જઘરાલના સંઘપતિ ગજરાજે અઢી લાખ ટકા ખરચ્યા હતા.
(ગુર્નાવલીઃ શ્લ૦ ૨૭૭) નેંધ : દેવતસિંહજી લેઢા (અરવિંદ) B. A. લખે છે કે–આ. સામતિલકસૂરિ પોરવાડ હતા. (–પ્રાગુવાટ ઈતિહાસ ખંડ-૩, પૃ. ૩૨૪)
સાહિત્ય-તેમણે “સિદ્ધાન્તસ્તવાવસૂરિ,” “પૃથ્વીધરસાધુપ્રતિષ્ઠાપિત જિનસ્તોત્ર ક્ષેત્ર ૧૬, “બૃહન્નધ્યક્ષેત્રસમાસ, ૨૫ “અર્થ યુક્ત” “કાવ્ય, શ્રીતીર્થરાજ ચાર “અર્થ યુક્ત સ્તુતિ,તથા તેની વૃત્તિ, સંઘપતિ હેમની વિનતિથી બનાવેલ “સત્તરિયઠાણ પગરણ” ગા૦ ૩૫૯ યત્રાખિલજય વૃષભ અને સસ્તાખિલશર્મા વગેરે તેની ટીકાઓ, શુભભાવાનવ,શ્રીમદ્વિરે સ્તુઃ ઈત્યાદિકમલબંધ સ્તવ, શિવશિરસિંહ શ્રી નાભિસંભવ. શ્રી શિવેયક વગેરે સ્તોત્ર-સ્તવને રચ્યાં હતાં
તેમણે પોતાની પાટે ત્રણ આચાર્યોની સ્થાપના કરી.
(૧) આર ચંદ્રશેખરસૂરિ–તેમનાં સં૦ ૧૩૭૩માં જન્મ, સં. ૧૩૮૫માં દીક્ષા, સં. ૧૩૯૨માં આચાર્ય પદ અને સં૦ ૧૪૨૩માં " ज्ञानेन्दु कान्तिविराजमान सर्वांगावयवसुन्दर परमपूज्य भट्टारक श्रीसोमतिलकसूरिपाद शिष्यलवेन लिखितमस्ति ॥ मङ्गलमस्तु श्री चतुर्विधसंघाय ॥ संवत् ૧જરૂર છે
(શ્રી પ્રશસ્તિ સં. ભા૦ ૨, પ્ર. નં ૧૧ ૩. શ્રી સત્તરિયઠાણુ–સ્તબકપ્રશસ્તિ
ઇતિ..........સંવત ૧૩૮૭ સંવત્સરિ લિખ્યઉં ઈહિ સમતિલકસૂરઈ અભ્યર્થના કીધી, સંધવી હેમઈ સંધવી રત્નાબાઈ બેટાઈ હેમ ઈસઈ નામ નામ તેહને, એક સત્તરિએ કર્મરિ સંખ્યા જેકે જિનનાએ સ્થાનક ભણઈ સાંભલઈ શુભધ્યાન સુણઈ અર્થનઈ ચીતવઈ, તે જીવ સીધ્ર સમ્યકત્વ પામઈ છે ૧ છે લાભઈ જ્ઞાનદર્શનચારિત્ર સીધ્ર યાં યાં મેયમઈ તે જીવ અમર વિમાન છે પરમસુખનિધાન જાઈ તે જીવ સિદ્ધસ્થાનકનઈ વિષઈ ઈતિ .
(–શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભા. ૨, પ્રશ૦ નં. ૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org