________________
૩૨૫
પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ
કવિમંડનને ૧. સં. પૂજે, ૨. સં. જીજી, ૩. સંત્ર સંગ્રામ ૪. સં. શ્રીમાલી એમ ચાર પુત્રો હતા.
કવિ મંડન અને કવિ ધનદ તેમજ તેમના પુત્રએ સં. ૧૫૩માં માંડવગઢમાં ખરતરગચ્છના ૫૧મા આ૦ જિનભદ્રસૂરિ (સં. ૧૪૭૫ થી સં. ૧૫૧૪)ના ઉપદેશથી સર્વ સિદ્ધાંતે લખાવ્યા હતા.
(૮) સં. ઝાંઝણને ત્રીજો પુત્ર (૯) સં- દેહઠ, જે ભેજદેવ પરમાર (સં. ૧૩૩૭ થી ૧૩૬૭)ને તથા માંડવગઢના બાદશાહ આલમશાહને દિવાન હતો. તેણે આબૂતીર્થને છરી પાળા યાત્રા સંઘ કાઢયે હતું. તેના પુત્ર કવિ ધનદે સં. ૧૪૦ના વૈશાખ સુદિ ૧ ને ગુરુવારે માંડવગઢમાં ૧. શૃંગાર ધનદ, ૨. નીતિધનદ અને ૩ વૈરાગ્યધનદ એમ શતકત્રયી બનાવી છે.
(–કવિ મહેશ્વર કૃત “કાવ્યમને હર સર્ગઃ ૧-૨, કવિતંડનકૃત કાદંબરી મંડન, કાવ્યમંડન, ધનદશતક,
તથા આગમથેની પ્રશસ્તિઓ, પુપિકાઓ) શેઠ આભૂ પલ્લીવાલનો વંશ
૧. આભૂ-તે પલીવાલ હતો. સમય જતાં તેના વંશ સેની એડકના બન્યા. (તે સેના ચાંદીના વેપારી હતા) - ૨. વીરાક –તેને ૧ મહણસિંહ અને ૨ બીજે નામે બે પુત્ર હતો.
૩. બીજે–તેને શ્રી નામે પત્ની હતી, તથા (૧) કુમારપાળ, (૨) ભીમ અને (૩) મદન નામે પુત્ર હતા. તેઓને અનુક્રમે મહણદેવી, કપૂરેદેવી, અને સરસ્વતી નામે પત્નીઓ હતી. પહેલા કુમાર પાલની વંશપરંપરા લાંબી ચાલી. અને ત્રીજા મદનને દેપાળ નામે પુત્ર હતે.
૪. ભીમ–તેને કરદેવી નામે પત્ની હતી. તથા (૧) પદ્ધ, (૨) સાહણ, (૩) સામંત અને (૪) સૂર નામે પુત્ર હતા. પહેલા પદ્યને ધીધે પુત્ર અને પૂને નામે પત્ર હતા. પૂને સં૦ ૧૪૪૨ માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org