________________
શ્વેતાલીસ મું]
આ વિદ્યાન ંદસર, આ॰ ધર્મ વૈષસૂરિ ૪૦૩
પન્યાસ
આચાર્ય મહારાજે સંઘને જેવા અવસર' કહી મૌન સમ્મતિ આપી હાય, અને ત્યારથી સૌને આ॰ વિદ્યાનઢ પાલનપુરમાં ગચ્છનાયક થશે એવા ખ્યાલ અંધાયા હાય, એ બનવાજોગ છે. કે આખ્યાલથી સંવતમાં વિસંવાદ ઊઠયો હાય ? “ગમે તે હા” પણ આ દેવેન્દ્રસૂરિએ સ૦ ૧૩૦૪માં અને મુનિઓને ગણિ–પન્યાસપદ્મ આપ્યા. એટલે એ હિસાબે આ સાલવારી સાચી ઠરે છે. ૫. વિદ્યાનદગણિ વિદ્વાન હતા. તેમના હસ્તાક્ષર સુંદર હતા. તેમણે જ આચાર્ય મન્યા માદ આ દેવેન્દ્રસૂરિએ રચેલી ક ગ્રન્થ ટીકા”ને પ્રથમ આદશ લખ્યા હતા, મહેા. હેમકલશ અને ૫૦ ધકીતિ એ તેનું સ ંશેાધન કર્યું, તે પછી સૌ માળવામાં વિચરી ગુજરાતમાં આવ્યા, અને ખંભાતમાં સ૦ ૧૩૧૯માં તપગચ્છના (૧) વડી પાષાળ અને . (૨) લઘુ પાષાળ એમ બે ભાગ પડયા.
આચાય –ઉપાધ્યાય
આ દેવેન્દ્રસૂરિએ સ૦ ૧૩૨૩માં પાલનપુરના પ્રહ્લાદન પા નાથના જિનપ્રાસાદના ઉપાશ્રયમાં ૫૦ વિદ્યાનંદને આચાય પદ્મ અને ૫૦ ધમકીર્તિને ઉપાધ્યાયપદ આપ્યું. આ પ્રસંગે પઢવીના મંડપમાં કેસરને વરસાદ થયા, એ જોઈ સૌ ખુશી થયા, આ ઘટનાને સૌએ તેમના યુગપ્રધાન બનવાની એંધાણી માની લીધી.
પ્રશંસા
આ દેવેન્દ્રસૂરિ આ નવા આચાર્ય અને ઉપાધ્યાયને પરિચય આ રીતે આપે છે—
विबुधवर धर्मकीर्तिश्रीविद्यानन्दसूरिमुख्यैः । स्व-परसमयैककुशलैस्तदेव संशोधिता चेयम् ॥ .
( ક ગ્રંથ ટીકા-પ્રશસ્તિ )
આ
આ દેવેન્દ્રસૂરિએ સ૦ ૧૩૨૪ માં વિદ્યાનંદસૂરિને ગુજરાતમાં વિચરવાની આજ્ઞા આપી, પોતે ફરીવાર માળવા પધાર્યાં. અને સં૦ ૧૩૨૭ માં માળવામાં જ કાળધમ પામી ગયા. તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org