________________
પ્રકરણ સુડતાલીસમું
*
આ॰ સામપ્રભસૂરિ
તેમનાં વિ॰ સ૦ ૧૩૧૦માં જન્મ, ૧૩૨૧માં દીક્ષા, સં ૧૩૩૨માં આચાર્યપદ અને સ૦ ૧૩૭૩માં સ્વગમન થયાં. પરિચય
તેઓ શાંત, આત્મગવેષી, વિદ્વાન અને મેાટાવાદી હતા. તેમને ૧૧ અંગે “મુખપાઠ” હતાં, તેઓ હમેશાં તેના પાઠ કરતા હતા. તેઓ જ્યાતિષવિદ્યામાં નિપુણ હતા. તેમણે ચારિત્રની રક્ષા માટે ગુરુદેવે આપેલી ‘મત્રપેાથી’ લીધી ન હેાતી. તેમણે ચિતાડમાં બ્રાહ્મ@ાની સભામાં વિજય મેળવ્યે.
વિહારમર્યાદા-આ અરસામાં કાંકણુ દેશમાં ઘણા વરસાદ પડતે હાવાથી તેમજ જેસલમેર વગેરે મેટી મારવાડમાં પાણીની અછત હાવાથી, પેાતાના સાધુએને કાંકણુ તથા થલી-મારવાડમાં વિહાર કરવાની મનાઇ કરી.
૧. (અ) ઇતિહાસ કહે છે કે, ખરતરગચ્છના ૫૫મા આ. જિન માણિકયસૂરિ, બિકાનેરના મંત્રી સંગ્રામ અચ્છાવતની વિનંતિથી જેસલમેરથી વિહાર કરી દેસઉરની યાત્રા કરી, પાછા ફરીને જેસલમેર આવતા હતા, અને દેરાઉરથી ૨૫ કાશ પધાર્યા ત્યારે રસ્તામાં તૃષા પરિષહ સહન ન થવાથી સ૦ ૧૬૧૨ ના અ શુ॰ ૫ના રાજ અનશન સ્વીકારી કાળધર્મ પામ્યા હતા.
(પ્રક૦ ૪૦, પૃ૦ ૪૯૦)
(બ) ઇતિહાસ કહે છે કે, તપાગચ્છના (૫૬) આ॰ આણુંવિમલસૂરિ જે અનાજ (સ૦ ૧પ૭૦ થી ૧૫૯૯)ના મહેા૦ વિદ્યાસાગર ગણિ, અને પાણી વિના જીવનારા મહાતપસ્વી હતા” તેમણે જેસલમેર મારવાડના વિહાર ખાલ્યા હતા. ( --જીએ પ્રક૦ ૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org