________________
૪૧૦
સુડતાલીસમું ] આ૦ સેમપ્રભસરિ
૪૧૯ ૭. ભ૦ મહાવીરસ્વામીના નિર્વાણ બાદ લાગલગાટ ત્રીજે દિવસે કાર્તિકશુદિ ૨ ના રોજ ભાઈબીજ પર્વ ઉજવાય.
૮. બંગાળ અને પૂર્વ ભારતમાં આ વદિ ૧૩ થી કાર્તિક શુદિ ૨ સુધી એમ સળંગ પાંચ દિવસ સુધી ભ૦ મહાવીરસ્વામીના નિર્વાણની યાદીમાં સમવસરણને પ્રતીકરૂપે હાટડી માંડી, પાંચ દીવા કરી સળંગ પાંચ દિવસનેઉત્સવ ઊજવી શકાય. અખંડ ઉત્સવ ઉજવાય.
૯. કાર્તિક સુદિ ૧૪ ને જ માસીની આરાધના થાય.
૧૦. સં. ૧૩પરના ભાદરવા સુદિ ૪ થી સં. ૧૩પ૩ના કાર્તિક શુદિ ૧૪ સુધીમાં ૭૦ દિવસનું નાનું ચેમાસુ પૂરું થાય.
૧૧. સં. ૧૩૫રની આષાડ માસી, સં. ૧૫૩ ની કાર્તિક માસી અને સં. ૧૩૫૩ ની ફાગણ માસી એ ત્રણે ચોમાસીને બરાબર ૧૨૦ ચાંદ્ર દિવસો મળી રહે.
૧૨. સં. ૧૩૫૩ના કાર્તિક શુદિ ૧૫ ના રોજ પૂનમના વિહાર થાય. યાત્રા થાય.
૧૩. બે કાર્તિક બન્યા પછી માગશરને ક્ષય થતો હોય તો બીજે કાર્તિક મલમાસ બને છે. તેનાથી બચી જવાય અને તેમાં માગશરનાં કામે કરી શકાય. ૧૪. સંધ ભવિષ્યમાં આવા પ્રસંગે એક ધોરણે પર્વ વ્યવસ્થા કરી શકે.
(જીત આચાર) વિશેષ નોંધ-ગુજરાતી વિ. સં. ૨૦૨૦માં કાર્તિક મહિને વધે છે, માગસર મહિને ઘટે છે. અને ચિત્ર મહિને વધે છે. આથી અમે વિસં. ૨૦૧૭ના આ સુદિ ૨ ને બુધવારે “વિ. સં. ૨૦૨૦નાં જૈન પર્વો “નામની પુસ્તિકા પ્રકાશિત કરાવી, વિ. સં. ૧૩૫૩ની સાલની ઉક્ત ઘટના (છતાચાર) તરફ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પરિણામે ગીતાર્થ જૈનાચાર્યોએ સં. ૨૦૨૦માં પહેલા કાર્તિકમાં કાર્તિક મહિને અને બીજા કાતિકમાં માગસર મહિને માની લેવાનું જાહેર કર્યું છે.
મુંબઇના પ્રસિદ્ધ દૈનિકપત્ર જન્મભૂમિના પંચાંગ વિભાગના સંપાદક શ્રી અમૃતલાલ લક્ષ્મીચંદ શાહે હીંદમાં આ મહિનાઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org