________________
કર૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આરાધનામાં એકતા બની રહે તે માટે આંદોલન ચલાવ્યું હતું. આથી પંજાબની સનાતન ધર્મ પ્રતિનિધિ સભાની વિદ્વપરિષદે તા. ૧૧૪–૧૯૬રને રાજ કુંભના મેળામાં હરદ્વારમાં પ૦ સીતારામ ઝા,
જ્યોતિષાચાર્યની અધ્યક્ષતામાં જ્યોતિષ સંમેલન મેળવ્યું, તેમાં ભારતના પંચાંગકાર–ોતિષીઓએ સર્વાનુમતે ઠરાવ કર્યો હતે. કે–
- સં. ૨૦૨૦માં પ્રત્યક્ષ ગણિત પ્રમાણે કાર્તિક જ વધે છે. અને માગસર જ ઘટે છે. પણ તેની પહેલા આ વધતે નથી જ. તો પંચાંગકારોએ એ પ્રમાણે જ પિતાનાં પંચાંગ બનાવવાં, અને ગણિતની એકતા જાળવવી.
આથી સ્પષ્ટ છે કે–બીજા હીન્દુઓ પણ પહેલા કાર્તિકમાં કાર્તિકનાં અને બીજા કાર્તિકમાં માગશરનાં વિધિવિધાન કરશે. (વિ. સં. ૨૦૧૯ ભારતીય રાષ્ટ્રિય શાકે ૧૮૮૪-૮૫ના
જન્મભૂમિ પંચાંગની પ્રસ્તાવના પૃષ્ટ-૧) દીવ્ય ઘટના - આ સેમિપ્રભસૂરિ ચિત્તોડના કિલ્લામાં વિરાજમાન હતા, ત્યારે પણ તેમની ઉપર ભામંડલ પ્રભા છત્ર વગેરે આકાશમાં આશ્ચર્યકારક ઘટના બની હતી. આ પ્રકારના ચમત્કારથી સૌ આશ્ચર્ય મુગ્ધ બન્યા
(–ગુર્નાવલી, લ૦ ૨૬૦ થી ૨૬૩) મત્રી–આ. સોમપ્રભસૂરિ અને ખરતરગચ્છના આ જિનપ્રભસૂરિ વચ્ચે ગાઢ મૈત્રી હતી. બંને આચાર્યો જયોતિષ અને મંત્ર વિષયના ઊંડા અભ્યાસીઓ હતા. તેઓ વિદ્યાની આપલે કરતા.
(–પ્રક. ૪૦, પૃ. ૪૬૮) વીરવંશાવલી”માં આ૦ સોમપ્રભસૂરિ વિશે કેટલીક વિશેષ માહિતી આ પ્રકારે મળે છે –
કચ્છના રોબારી ગામમાં એક મારે કેઈન ચડાવવાથી રાતે આચાર્યશ્રીને મારી નાખવા તેમની પાસે આવ્યા, તે માટે ગુરુ મહારાજને મહાપુરુષ સમજીને ઘા કરતે રેકાઈ ગયે, અને તેમને નમસ્કાર કરીને પિતાના ઘરે ચાલતે થયે.
હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org