________________
૪૧૨
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બાદશાહ આલમ શાહ ગેરીને ખજાનચી મહામાત્ય એની સંગ્રામસિંહ ભંડારી (સં. ૧૫૨૦) હતે. (–પ્રક. ૪પ, પૃ. ૩૩૩)
બા, આલમશાહના પ્રજાપ્રિય દિવાને ચાંદાશાહ અને સાધુચંદ્ર હતા.
બાદશાહ આલમ શાહ તથા બા૦ ગ્યાસુદ્દીન ખિલજીના દિવાને જીવણશાહ શ્રીમાલી, મેઘરાજ શ્રીમાલી, પંજરાજ, વગેરે હતા.
બા, ગ્યાસુદ્દીનખિલજીના ધનાઢય વ્યાપારી સં૦ સહસાપોરવાડ, સં. શેઠ સૂરા–વીરા પિરવાડ સં. પિલ્લાક વગેરે હતા.
બા, ગ્યાસુદ્દીન ખિલજીને ગજાધિકારી વ્યાપારી લઘુ શાલિભદ્ર, સં૦ જાવડશાહ, શેઠ જાઉજી સં. ૧૬૬૨.
(પ્રક૪૫, પૃ. ૩૧૯ થી ૩૨૨) વગેરે વગેરે ધની માની વિદ્વાને, દાનવીરે, રાજવી ધર્મવીરે વગેરે થયા.
(-પ્રક. ૪૫, પ્રક. ૫૩) માંડવગઢમાં આજ જેને છે. વેટ જિનાલયે છે, વેતાંબરમાં આ તીર્થ પ્રસિદ્ધ મનાય છે.
આ૦ સેમસુંદરસૂરિના શિષ્ય (મુનિજયાનંદ) આ૦ જયચંદ્રસૂરિએ સં૦ ૧૪૨૭માં નેમાડ પ્રદેશ (હસ્તિનાપુર) યાત્રા કરી “નેમાડપ્રવાસગીતિકા” રચી. તેમાં ઉલ્લેખ છે કે, (માંડવતીર્થ) માંડવગઢમાં ૭૦૦, તારાપુરમાં ૫, સિંગારતારણમાં ૨૧. નંદુરીમાં ૧૨, હસ્તિનાપુરમાં ૭, અને લખમણીમાં ૧૦૦ જિનાલયે છે. આ પ્રદેશમાં ગામે ગામ લાખે શ્રાવક-શ્રાવિકાઓ ભક્તિવાળા છે. માંડવગઢનો ગ્રંથભંડાર મંત્રી પેથડકુમાર વગેરેએ અહીં મેટે ગ્રંથભંડાર સ્થાપન કર્યો હતો,
(–વિશેષ માટે જુઓ પ્રક. ૪૫ પૃ૦ ૨૮૯, ૩૦૨) આ ધમધષસૂરિવર
આ નામના ઘણુ આચાર્યો થયા હતા તે આ પ્રમાણે ૧. નાગૅદ્રગચ્છના આચાર્ય–સં. ૧૩૩૪ (–પ્રક. ૩૫, પૃ૦ ૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org