________________
છેતાલીસમું ]
આ વિદ્યાન ંદસૂરિ, આ॰ ધધાપરિ
આ ધમ ઘાષસૂરિ સ. ૧૩૫૭માં સ્વગે ગયા. (ગુ. શ્ર્લાક-૨૫૬) આ॰ ધમ ઘાષસૂરિના ઉપદેશથી ક્રિયાણાના શ્રીસંઘે સ૰૧૩૪૯ માહસુદિ ૧૩ના રોજ ગ્રંથભંડારની સ્થાપના કરી, અને તેમાં ઘણા ગ્રંથા લખાવીને મૂકયા (પ્રશ ન. ૩૨) આચાય શ્રીના ઉપદેશથી મેવાડના સોનગરા શ્રીમાલી મંત્રી સીમ`ધરના કુટુંબે પ્રથા લખાવ્યા (- -પ્રક૦ ૪૫ પૃ૦ ૨૮૯, ૩૨૪)
ઐતિહાસિક વિશેષ ઘટનાએ
ગુજરાતના વીસલનગરા બ્રાહ્મણ મંત્રી માધવનાભાઈ કેશવનાગરે કરણ વાઘેલાને મરાવી, ગુજરાતમાં મુસ્લિમરાજ્ય સ્થાપન કરાવ્યું. સ’૦ ૧૬૬૩માં સિદ્ધરાજના રુદ્રમાલના ભગ થયા.
(રુદ્રમાલ માટે જૂએ–પ્રક૦ ૩૫, પૃ૦ ૯૩ પ્રક૦ ૪૨, પૃ૦ ૭૩૧) માંડવગઢ
ભારતની સંસ્કૃતિમાં ગેાપ અને ગેાપાલ એ બે શબ્દો ખૂબ મહત્ત્વના લેખાય છે. યદુરાજ કૃષ્ણ વાસુદેવનુ એક નામ ગેાપાલ પ્રસિદ્ધ છે. જૈન આગમેા ભગવાન તીર્થં કરદેવાને મહામાહણ, મહાગાપ અને મહાસા વાહ વિશેષણેાથી સાધે છે. મહાવિદ્વાન દેવએધિએ ક॰ સ૦ આ॰ હેમચંદ્રસૂરિને “હેમગોપાલ ’” કહી ગૂ રચક્રવર્તિ રાજા સિદ્ધરાજને પ્રસન્ન કર્યાં હતા. (-પ્રક૦ ૪૧, પૃ૦ ૬૦૯)
ગેાપ અને ગેાપાલની જાતિ સાથે સંકળાયેલાં નગરા, મહાનગરા અન્યાં હતાં, જેમકે-અણુહિલપુર પાટણ, માંડવગઢ વગેરે.
ઇતિહાસ કહે છે કે, માં ગોવાળિયાએ ( અથવા લુહારે ) વિધ્યગિરિના શિખરમાલાની એક પહાડી ઉપર સ૦ ૬૯૪માં માંડૂ નગર વસાવ્યું, જે સમય જતાં માળવાનું પાટનગર બન્યું, તેનુ બીજું નામ પત્તન પણ મળે છે.
R
રાજા જયસિંહ પરમારે તેના ઉપર કિલ્લા અ ધાન્ય હતા. માંડવગઢનું બીજું નામ પાટણ પણ મળે છે. માળવાના પરમાર
૪૦૯
૧. ગુરુગુણુરત્નાકર કાવ્યના ધનકુબેર વેલ્લાકના વર્ણનમાં તથા બાદશાહ જહાંગીરે આ વિજયદેવસૂરિને લખેલા પત્રમાં “માંડવગઢનું બીજું નામ પાટણ બતાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org