________________
જૈન પર પરાના ઇતિહાસ—ભાગ ૩જો
૫૭ મા ભટ્ટા॰ ઉદયવલ્લભસૂરિના શ્રાવક હતા.
(તરંગ ૧, શ્ર્લા૦ ૪ થા, ઈતિ પ્રક૦ ૪૪ પૃ૦ ૨૫) તે કવિકલ્પતરુ હતા. સ્વદેશી કવિએ માટે તે ગૌરવ અનુભવતા. દુજના પ્રત્યે પણ દયાળુ હતા. સૌમાં હિતબુદ્ધિવાળા અને પાપકારી રચના કરનાર હતે. ( તરંગ : ૩, શ્લે૦ ૨ થી ૮)
૩૩૪
તે પરસ્ત્રી સહાદર હતા. તેની વાણી સપ્રિય અને મનેહર હતી. તેની પાસે રૂપાળી દુધાળી ગાય હતી. તેની પત્ની વિવેકી હતી. ( ચારે તરગના છેલ્લા શ્લેાકેા)
[ પ્રકરણ
તે યાચકાને લાખોનું દાન દેતા, પિતા અને પુત્રમાં યાવૃત્તિ, પરોપકાર, શત્રુતાના અભાવ, પરસ્ત્રી સહેાદરતા, પરધનની ઇચ્છા રહિતતા યશસ્વિતા, વિજય વગેરે ગુણા હતા.
( તરંગ, ૪, શ્લા૦ ૪૪, ૪૫) સેાની સંગ્રામસિંહ જેવા ધની હતેા તેવે જ દાની પણ હતા. પેાતે કવીન્દ્ર હતે. અને યુદ્ધ વીર લડવૈયા પણ હતા.
માળવાના બાદશાહ મહમૂદે દક્ષિણના “ બાદશાહ નિઝામશાહ ”ને જીતવા માટે, સ૦ ૧૫૨૦ (શાકે ઃ ૧૩૮૫)ના ચૈત્ર સુઢિ ૬ ને શુક્રવારે ધનુષ્યલગ્નમાં ગ્રહુ ખલ હતું. ત્યારે માંડવગઢમાંથી પ્રયાણુ કર્યું. સેાની સંગ્રામસિંહ આ સેનામાં સાથે ગયા હતા. અને બાદશાહ વિજય મેળવી, “ ગેાદાવરીના કિનારે ” પેણુમાં આવ્યે.
ઇતિહાસ કહે કે, “ માળવાને ભાજ પરમાર સ૦ ૧૦૨માં મન્નાડ શહેર ભાંગી, પાછા આવતા હતા. ત્યારે, રસ્તામાં એક સ્થાને મહાકવિ ધનપાલે “ પાઈયલચ્છી નામમાલા ગાથાઃ ૨૭૫ ગ્રંથ" બનાવ્યા (–પ્રક૦ ૩૮, પૃ૦ ૩૫૦) કવીન્દ્ર સ’ગ્રામસિંહે પણ એમ જ કર્યું. તેણે સ૦ ૧૫૨૦માં પૈઠણુનગરના જિનપ્રાસાદમાં જિનેશ્વરનાં દર્શન કરી, “ બુદ્ધિસાગર ગંથ તરંગ-૪, ા ૪૧૪ની ’ રચના કરી. ( −‘ બુદ્ધિસાગર’ ગ્રંથ ) ગ્રંથપરિચય-સાની સંગ્રામસિ'હે બનાવેલ બુદ્ધિસાગરના અંતરંગમાં આ પ્રકારે વિષયે, વર્ગીકરણ પૂર્વક આપ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org