________________
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ
૯. સૂરદાસ–તે સં૦ ૧૬૭૧ માં વિદ્યમાન હતે. આજે આગરામાં લોઢા કુટુંબના ઘણા જેને છે. (-પ્રક. ૫૭)
આગરામાં ભ૦ શ્રેયાંસનાથના જિનપ્રાસાદને પ્રશસ્તિ લેખ લે. ૩૯ માં પડિમાત્રા લીપીમાં હતે.
શેઠ મદન શ્રીમાલીનો વંશ
૧. શેઠ મદન–તે અણહિલપુર પાટણમાં રહેતું હતું, તે શ્રીમાળી વંશને હતે. સ્વભાવે આનંદી હતું. તેનું સાધુ બિરુદ પ્રખ્યાત હતું.
૨. સાધુ દેવરાજ–તેનું બીજું નામ દેવસિંહ પણ હતું. તે લેકપ્રિય હતું. તેની ભારે ખ્યાતિ હતી. તે ધનવાન અને રાજમાન્ય હતે તેને જેના પ્રત્યે ખૂબ ભક્તિ હતી. તેને પુત્ર-પૌત્ર વગેરેને પરિવાર માટે હતો. તેને “સાધુ” બિરુદ હતું.
સાધુ દેવરાજે સં. ૧૫૩૮માં તપાગચ્છના પ૩ મા ભ૦ લમીસાગરસૂરિ અને આ૦ સેમજયસૂરિ ગુરુના ઉપદેશથી ગ્રંથભંડાર સ્થાપન કર્યો, પ૦ જયમંદિરગણિવર જ્ઞાનભંડારે વિશે ઊંડા અભ્યાસી હતા. સ્વભાવે ધીર, પરેપકારી હતા. તેમણે આ ગ્રંથભંડારની સુંદર વ્યવસ્થા કરી.
સં. ૧૫ર૭ ના આ સુદિ ૭ ને રવિવારે અંગવિજજાગ્રંથ લખ્યો. મહાનિશીહસૂત્ત–પ્રશસ્તિમાં ઉપર મુજબ હકીકત છે.
(-શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભાગ ૨, પ્રક. ૧૩૨, ૧૭૩,
ઇતિક પ્રક. ૪પ, પૃ૦ ૨૯૨, ૩૦ ૧૫મી) ૩. સરવણ–તે દેવ, ગુરુ, સંઘ તથા શાસ્ત્રોને ભક્ત હતો. સ્વભાવે ધીર હતું. તેને ટીલૂ નામે પત્ની હતી, જે લક્ષ્મી જેવી હતી, વાસ્તવમાં સ્ત્રીરત્ન હતી તેને ૧. સારંગ, રહેમરંગ એમ બે પુત્ર હતા.
૪. શેઠ સદારંગ, શેઠ હેમરંગ–શેઠ સદારંગ અમદાવાદના ત્રીજા બા. મહમ્મદશાહ (સને ૧૪૪૩ થી ૧૪૫૧) ને માનીતે હતે. માટે દાની હતું. તેણે શત્રુંજય તીર્થ અને ગિરનાર તીર્થની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org