________________
પિસ્તાલીસમું ]
આપે શ્રી દેવેન્દ્રસૂરિ
૧. રાજપાલ-તેને રાજશ્રી નામે પત્ની ઋષભદાસ અને ૨ પ્રેમન નામે પુત્રી હતા. હતા. તેના બંને પુત્રા તત્ત્વના જાણકાર હતા.
૬. ઋષભદાસ–તેનું બીજું નામ રેષા પણ મળે છે. તે રાજમાન્ય, દયાળુ, અને ધર્મપ્રેમી હતા. તેને રેખશ્રી નામે સુશીલ પત્ની હતી. તથા ૧ કુરપાલ અને ૨ સોનપાલ એમ પુત્રા હતા. તેણે આગરાના દેરાસરમાં ભ૦ પદ્મપ્રભસ્વામીની નવી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. સ૦ ૧૬૧૮માં અચલગચ્છના (૫૭ મા) આ॰ ધસ્મૃતિસૂરિના ઉપદેશથી “સમેતશિખરતીના છ’રી પાળતા યાત્રાસંઘ ” કાઢયા. “ પાવાપુરી તીર્થના નાના સંઘ કાઢયો. '' અને (૫૮ મા) ભ૦ કલ્યાણસાગરસૂરિની કલ્યાણકારી દેશના સાંભળી “ચેાથુ વ્રત” ઉચ્ચયું, ઋષભદાસે સ૦ ૧૫૫૬ના માહ સુદિ પને ગુરુવારે પેાતાનું જ્ઞાનદ્રવ્ય વાપરી આગરામાં ગ્રથભ ડાર બનાવ્યેા.
""
૫૦
૩૯૩
૭. સ’- કુપાલ, સેાનપાલ—તે બંને ભાઈ એ રૂપાળા, અને ધર્મપ્રેમી હતા. સમ્રાટ્ જહાંગીરના મત્રીએ હતા. તેઓએ આ॰ ધમૂર્તિના ઉપદેશથી સ૦ ૧૬૧૮ માં “ સમેતશિખર તીના છ'રી પાળતા યાત્રાસ`ઘ કાઢચો. શિખરજીમાં જિનાલયાના જીર્ણોદ્દાર કરાવ્યેા. સ૦ ૧૬૨૮માં આગરામાં પેાષાળ બંધાવી. સ૦ ૧૬૨૮ માં મેટાં એ જિનાલયેાના પાયેા નાખ્યા. પણ ત્યાં “ નદીના પ્રવાહ”ના ભય હાવાથી, તેએએ આગરાની હાથીશાળની ભૂમિમાં સ૦ ૧૬૬પના માહ સુદિ ૩ ને દિવસે ફરીથી તે મતિરાના પાયા નાખ્યા. તે તૈયાર થતાં સ૦ ૧૬૭૧ ના વૈશાખ સુદિ ૩ના રોજ તે એ જિનપ્રાસાદમાં ભ॰ શ્રેયાંસનાથ તથા ભ॰ મહાવીરસ્વામી વગેરે ૪૫૦ જિનપ્રતિમાએની ભ॰ યાણુસાગરસૂરિના વાસક્ષેપથી અંજનશલાકા કરાવી, પ્રતિષ્ઠા કરાવી.
સ૦ ૧૬૬૫ માં માટો ઉપાશ્રય બનાવ્યેા. ઉક્ત પ્રતિમાના ગાદી લેખામાં ખાદશાહ જહાંગીરનું નામ ઉત્કી છે, પણ કાઈ ચાડીયાએ માદશાહને ઊલટું સમજાવી, ક્રેષિત બનાન્યેા. બાદશાહ
Jain Education International
હતી. તથા ૧ રાજપાલ ઉદાર
For Private & Personal Use Only
www.jainelibrary.org