________________
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૯૭ દિલ્હી પ્રદેશના કલ્યાણપુરમાં (મેરઠ જિલ્લાના કરનાવલ ગામમાં) ધંધકુળમાં ઠ. ચંદ નામે પ્રસિદ્ધ કાલજ્ઞ (વિદ્વાન) હતો. તેને ફેરુ નામે વિદ્વાન પુત્ર હતું. તેનું પૂરું નામ ઠ. ફેર પણ મળે છે.
સાધારણ રીતે હુંબડ, પલ્લીવાલ, મઢ, ડીસાવાલ, ગુજર, સોરઠિયા, વગેરે જ્ઞાતિઓના જેને માટે શિલાલેખો અને પ્રતિમા લેખોમાં 6. શબ્દને પ્રયાગ કરેલે મળે છે. (–પ્રક. ૩૫, પૃ. ૧૦) જેન ભેજ માટે “ઠાકર” શબ્દ વપરાય છે, જેમકે મહાકવિ ઠ. દેપાલ વગેરે. (પ્રક. ૩૫ પૃ. ૨૦૦)
એ જ રીતે ઠ. ફેર પણ મોઢ વગેરે જ્ઞાતિને વણિક, અગ્રવાલ કે ભેજક જૈન હોય એમ જણાય છે. તે સ્પે. જૈન હતા. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ વગેરે ભાષાઓ તથા વિવિધ વિજ્ઞાનને મેટે વિદ્વાન હતોઃ તે પ્રતિષ્ઠિત ગ્રંથકાર હતો. તેને નીચે મુજબના પ્રાકૃત ભાષાના ગ્રંથ બનાવેલા મળે છે–
૧. વઘુસાર–ઠ. ફેરુએ સં. ૧૩૭૨માં કરનાવલપુરમાં વઘુસાર ગા. ૨૮૨ આ નામને ગ્રંથ રચ્યું. તેમાં ૧ ગૃહપ્રકરણ ગા. ૧૫૮નું, ૨ બિંબપરીક્ષા પ્રકરણ ગા. ૫૪નું, અને ૩-પ્રાસાદ (જિનપ્રાસાદ) પ્રકરણ ગા. ૭૦નું એમ ત્રણ પ્રકરણ આપ્યાં છે.
બીજા પ્રકરણની ૨૩ મી ગાથામાં બેઠેલી જિન–પ્રતિમાની રચનામાં જિન પ્રતિમાની અંચલિકા (લંગટ) નું પ્રમાણ આપ્યું છે. ત્રીજા પ્રકરણની ગાથા ૫૬ થી ૫૮ માં ૨૪ દેરીવાળો જિનપ્રાસાદ, ગા. ૫૯ માં પરદેરીવાળે જિનપ્રાસાદ, તથા ગા. ૬૦માં ૭૨-દેરીવાળા જિનપ્રાસાદની માંડણ બતાવી છે.
વિરમપુર એટલે નાકેડાતીર્થમાં ઠબંધનામે ધનાઢય બુદ્ધિવાળા અને સર્વમાન્ય જેન હતો. તેને રાસલદેવી નામે ઉદાર પત્ની હતી.
(અરવિંદ BA કૃતપલ્લીવાલ જૈન ઈતિહાસ પૃ. ૭૧, ૭૨.) નેધ આ ઠ. ધંધ અને રાસલદેવીના વંશજોનું બંધ કુલ ચાલ્યું છે.
૨ ઓસવાલ જેમાં વિવિધ ગોત્રો હતાં તે પૈકીના મુણોત કુહાડા વગેરેનો પરિચય પ્ર. ૬૦ માં આવશે સવાલેમાં ધંધ કુળ હોવાને ઉલ્લેખ મળતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org