________________
પિસ્તાલીસમું | આઇ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૬૧ પ પાસગંદ-તે ધણાક અને પદ્મશ્રીને પુત્ર હતો. મોટે ભાગે ધોળકામાં રહેતે હતો. (પ્રાગ્વાટ ઈતિહાસ પૃ. ૨૨૪–૨૨૮)
ગુણપાલ-તે પાસચંદને પુત્ર હતે. સં. ૧૨૯૯ના ચ૦ વ૦ ૧૦ સોમવારે વિદ્યમાન હતો.
(જેન સાહિત્યદર્શન શ્રી પ્રશસ્તિસંગ્રહ ભાવ ૨, પ્રશ૦ નં૦ ૩૫” પૃ૦ ૨૬. પ્ર. નં. ૭૫, પૃ. ૫૧) શેઠ પૂનાને વંશ
૧. શેઠ પૂને
૨. વિક્રમાદિત્ય–તેણે “તિવરીમાં ભ૦ પાર્શ્વનાથનું જિનાલય” બનાવ્યું. પ્રેસકોપી વાંચવા આપી, અને સાથોસાથ જણાવ્યું કે–આ જગચંદ્રસૂરિ, આ દેવેન્દ્રસૂરિ, શેઠ ધીણુક તે સૌ એક કુટુંબને પરવાડો છે. પછી અમે તેને પૂર્ણ દેવ પોરવાડની વંશાવલી બતાવી. અને તેને તે તે પ્રશસ્તિઓ જેવા ભલામણ કરી.
શ્રીભેજકે મારી સૂચના મુજબ પ્રયત્ન કરી આખ્યાનમણિકાશની પ્રસ્તાવનામાં જ તે પ્રશસ્તિ આપી, તે વંશનો પરિચય આપ્યો છે.
બીજી ખુશી થવા જેવી વાત એ છે કે–શ્રીભેજકે મારી પ્રેસકોપી જોઈ સાધારણ રીતે જણાવ્યું હતું. કે-શેઠ પૂર્ણ દેવનું નામ પૂર્ણસિંહ હશે. અમે કહ્યું, તમે તપાસ કરજો હું પણ વધુ તપાસ કરીશ.
તે બેમાંથી એક સાચું છે કે–બન્ને સાચા છે ! મને જે આધાર મળશે તે નામ ઈતિહાસમાં આવશે. પરંતુ શ્રી ભેજકે ઉકત પ્રશસ્તિમાં શેઠ પૂર્ણદેવ નામ જ બતાવ્યું છે.
હસવા જેવી વાત છે કે-ભોજક હોય તે “વાસ્તવિક વાદી” હોય અને પૂ. આગમ પ્રભાકરનો વિદ્યાથી. એટલે ખરેખર વિદગ્ય મર્યાદાનો પક્ષપાતી જ હોય. છતાં શ્રીભોજકે પોતાની પ્રસ્તાવનામાં ઉપરની ઘટના કે અમુક ઈતિહાસમાંથી મને આ વસ્તુ મળી છે, એવું બતાવવા ઉદારતા દાખવી નથી. હવે તેઓ મુદેવ પાસેથી એ ઉદારતાને જરૂર શીખે કે બીજાની પાસેથી કે બીજાના સાહિત્યમાંથી કિંમતિ વસ્તુ સરળતાથી મેળવી શકે અસ્તુ!
૧. ચંદ્રાવતીના રાજા ધારાવર્ષના રાજ્યને અધિકારીઓ શેઠ પૂના, આશા વગેરેએ થારાપદ્રગચ્છના આ ચકેશ્વરસૂરિ, આવ પરમાનંદસૂરિ અને આ યશ-પ્રભસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૨૨૧ જે. સુલ ૯ શુક્રવારે ચંદ્રાવતીમાં “નાયાધમ્મ કહા” અને “રત્નચૂડ કથા” લખાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org