________________
પિસ્તાલીસમું ]
આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૫. ગુણરાજ–તે અમદાવાદના બાદશાહ અહમદશાહને માનીતું હતું, (પ્રક. ૪૪ પૃ૦ ર૦૮) તેણે શત્રુંજય, મહુવા, પ્રભાસપાટણ, ગિરનાર, સોપારા, જીરાપલ્લી, આબૂ વગેરે વિવિધ તીર્થોને છરી પાળતા યાત્રા સંઘ કાઢી યાત્રા કરી. તેણે સં. ૧૪૪૮ના દુકાળમાં દાનશાળાઓ સ્થાપના કરી. ઘણા મનુષ્યોને રક્ષણ આપ્યું.
તેના નાના ભાઈ નાનાક (આંબાકે) આ૦ સોમસુંદરસૂરિ પાસે દીક્ષા લીધી. સંભવ છે કે તેનું નામ પં. બંદિરત્નમણિ હેય. (પ્રક૫)
સં૦ ગુણરાજે સં. ૧૪૭૭માં બાદશાહનું ફરમાન મેળવી, આ સેમસુંદરસૂરિની અધ્યક્ષતામાં શત્રુંજય તીર્થને છરી પાળતે માટેયાત્રાસંઘ કાઢયે. ત્યારે શત્રુંજય, મહુવા, પ્રભાસપાટણ. ગિરનાર વગેરેની યાત્રા કરી, મહુવામાં “ઉપાડ જિનસુંદર”ને આચાર્યપદ અપાવ્યું. તથા અમદાવાદમાં ઘણુ કેદીઓને છોડાવ્યા. આ હેમચંદ્રસૂરિને ગૂર્જરેશ્વર કુમારપાલ જેવો ભક્ત હતો, આ૦ સેમસુંદરસૂરિને સં૦ ગુણરાજ તે જ ભક્ત હતો.
તે સં. ૧૪૮૫ પહેલાં મરણ પામ્યું. તેને ગંગા નામે પત્ની હતી. તેને ૧ ગજ, ૨ મહીજ, ૩ બાલુ, ૪ મલુ, અને પ ઈશ્વર એ નામે પુત્ર હતા.
શેઠે મોકલરાણુની રજા મેળવી, “ચિત્તોડ પર કીર્તિસ્તંભ પાસેના ભગવાન મહાવીર સ્વામીના પ્રાસાદને જીર્ણોદ્ધાર” પિતાના પુત્ર બાલુની દેખરેખ નીચે શરૂ કર્યો હતે.
૬. બાલ-ચિત્તોડમાં રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિના વિજયનો વિજય સ્તંભ છે. (પ્રક. ૩૫ પૃ. ૧૭) તેની પાસે ભ૦ મહાવીર સ્વામીને પ્રાસાદ છે. સં. ગુણરાજે મેકલરાણાથી સન્માન પામીને એ સ્તંભ તથા પ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું અને તે કામ બાલુની દેખરેખ નીચે શરૂ કર્યું, બાલ ચિત્તોડમાં રહેતો હતો. જિનપ્રાસાદ તૈયાર થયે, એટલે એ પાંચે ભાઈઓએ વિસં. ૧૪૮૫માં તપાગચ્છના ૫૦મા આ૦ સેમસુંદરસૂરિના હાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org