________________
પિસ્તાલીસમું ]
આ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૬૭
દંડનાયકે કાલુશાહે ઉગલખાંને મારી, વિજય મેળવ્યેા. આથી અલ્લાઉદ્દીન પેાતે જ વિ॰ સ૦ ૧૩૫૮ સને ૧૩૦૧માં સેના લઈ રણથંભાર લડવા આવ્યા. એક વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. ધીમે ધીમે રાણા હમીરના ચદ્ધાએ મરવા લાગ્યા. અંતે રાણા હમીર દંડનાયક કાલૂશાહ અને સાથેના શૂરવીરા “ કેશિરયા ” કરી, ઝૌહર કરી, લડવા નીકળી પડયા. આખા દિવસ ભયંકર યુદ્ધ ચાલ્યું. જેમાં રાણા તથા દંડનાયક કાલૂશાહ વગેરે મરાયા. અને રણથંભારને કિલ્લે મુસલમાનોના હાથમાં ગયા.
હમીરહš–રણથ ભેારના રાણા હમીરે મુસલમાનને પણ શરણુ આપી, જે માનવતા બતાવી છે. તેથી જ લેાકેામાં હુમીરહાની કહેવત અમર બની છે.
(પ્રાગ્ધાટ ઇતિહાસ ખંડ ૩ જો ॰ ૪૭ થી ૪૯૯)
શેઠ અભયસિહ પારવાડના વશ
૧. શેઠ અભયસિંહ-તે પારવાડજ્ઞાતિના હતા. ૨. સિહ ૩. સામિસ હુ
૪. પત—તેને “ પાલ્હેણદે” નામે પત્ની હતી. ૫. મત્રી ધનરાજ—તે દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ખીલજી ના માનીતા, માંડવગઢ ( માળવા )ના સૂબા બીજા મહમુદના વિશ્વાસપાત્ર, પ્રીતિપાત્ર મહામાત્ય હતા. અને “ રણથંભોરના શાસકમંત્રી ” હતેા. તેને “ ધરમિણી અને વાડું ” નામે એ પત્નીએ હતી, તથા ૧ સિંહ અને ૨ શ્રીપતિ એમ બે પુત્ર હતા. તપાગચ્છની વૃદ્ધપેાષાળના (૫૭) આ॰ રત્નસિંહસૂરિના તે સમકિતધારી શ્રાવક હતેા. ( -પ્રક૦ ૪૪, પૃ॰ ૧૮)
""
રથ ભારના મંત્રી ધનરાજે છ’રી પાળતા યાત્રાસંઘ કાઢો, જેમાં ૫૭ મા આ॰ રત્નસિ’હસૂરિના પટ્ટધર આ૦ ધર્મરત્ન સાથે હતા. તે આમૂની યાત્રા કરીને ચિત્તોડ ગયા, ત્યારે ત્યાંના સાંગા રાણાએ તેમનું બહુમાન કર્યું હતુ. આચાર્યશ્રીએ દેશી તાલાશાહને ભવિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org