________________
પિસ્તાલીસમું ]
આ॰ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૧
3,
3A-સ' રત્ના સ૰ ધણુ–સ૦ રત્નાને “ રત્નદેવી ” નામે પત્ની હતી. તથા (૧) લાખા, (૨) સં૦ સલખણ (૩) સ॰ મનજી (૪) સ′૦ સેાના અને (૫) સં॰ સાલિગ એમ પાંચ પુત્ર હતા.
૩Bસ ધરણાનું બીજુ નામ ધન્નાશાહ પાાડ હતું. તેને “ધરણાદે ( ધારલદે )” નામે પત્ની હતી. અને (૧) જાખા (જાના) તેમજ (૨) જાવડ નામે પુત્ર હતા.
સ ધરણે સ૦ ૧૪૯૫માં શત્રુ ંજય તીર્થના માટે યાત્રાસ ંઘ કાઢયા, તે સ ંઘમાં બાદશાહ તથા મંત્રીએ! સાથે હતા, ત્યારે તેની ઉંમર માત્ર ૨૧ વર્ષની હતી. અને તેની પત્નીની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી. બંને જણાએ ત્યાં ‘ચેાથુ` શીયલ વ્રત સ્વીકારી, સંઘપતિની ઈન્દ્રમાલા પહેરી હતી.
'
""
( વિવિધ ગચ્છીય પટ્ટા॰ સ૦, વીરવંશાવલી પૃ૦ ૧૨૫) ૩-સં૦ રત્ન અને સ૦ ધણુ એ બંને ભાઈ આ નાંક્રિયામાં રહેતા હતા. માંડવગઢના હુસંગશાહ-મદશાહના શાહજાદો ગજનીખાં રીસાઈ ને નાંઢિયા (શિરોહી રાજ્ય)માં આવ્યા. ત્યારે બંને ભાઈ એએ તેને સમજાવી, શાન્ત પાડી, ૩ લાખ રૂપીયા આપી, બાદશાહ પાસે મેાકલ્યા. આથી બાદશાહે ખુશ થઈ આ ખન્ને ભાઇઓને માંડવગઢ બેોલાવ્યા. પરંતુ ગજનીખાં બાદશાહ થયા. ત્યારે તે ધનના લેાભથી અન્ને ભાઈ એ ઉપર નારાજ થયા. અને તેઓને ૧ લાખ રૂપીયાના દંડ કર્યો, આથી બન્ને ભાઈ એ ત્યાંથી નાસી આવ્યા, તેએ! “ નાંઢિયા ” ન જતાં, રાણા કુંભાના આગ્રહથી “ધાણેરાવ” ગામ જઈને વસ્યા. તીથૅ-મારવાડ અને મેવાડની મર્ચે લાંબે પહાડ વિરતારેલા છે. તેની મને ખાજુએ જૈનાએ શાન્તિધામા ઉભાં કર્યાં છે.— ઘણાં જૈનતીર્થાં સ્થાપિત કર્યાં છે. એ પહાડની પશ્ચિમે (૧) મૂછાળા મહાવીર અને (૨) રાણકપુર તીર્થ મનાવ્યાં છે.
મૂછાળામહાવીર તેા પ્રાચીન જૈન તીધામ છે.
(—પ્ર॰
પૃ
>
મેવાડના રાણાએ મૂછાળામહાવીર તીર્થ પાસે ઘાણેરાવ નામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org