________________
જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩
[ પ્રકરણ (૧૩) ભા. (૧૪) ગેડીદાસ.
(૧૫) ગંગારામ. - (૧૬) હરખચંદ– શેઠ ધન્નાશાહ પેરવાડના વંશના શા. હરખચંદ ગંગારામ, નથમલ માણેકચંદ, ચંદનમલ રત્નાજી, છગનલાલ હંસાજી, નથમલજી નવલાજી વગેરે હાલ “ઘાણેરાવ”માં રહે છે. શા. ખીમરાજ રામજીનો પરિવાર મેવાડના “ગૂડા ગામમાં રહે છે. અને કસ્તુરચંદ નંદરાયજી “કેલવાડામાં રહે છે, આ ભાઈ હરસાલ ગુo ફાટ વ૦ ને રોજ રાણકપુર આવી, લક્ષદીપક જિનપ્રાસાદ ઉપર વારસદાર-હકદાર તરીકે “ધ્વજા ચઢાવતા હતા. અને પૂજા ભણાવતા હતા. (પ્રાગુવાટ ઈતિહાસ ખંડ ૩ જે પૃ. ર૭૪, ૨૭૫નું
વંશવૃક્ષ તથા જેન ઈતિ, વંશવૃક્ષ) (૧) મંત્રી યશવીર–શ્રીમાલી
જાલોરમાં શ્રીમાળી પાવીર નામે શ્રાવક રહેતો હતો. જેનાં બીજા નામો પાર્થ દેવ અને પાર્ધચન્દ્ર પણ મળે છે. તે રાજા સમરસિંહ ૌહાણ તેમજ ઉદયસિંહ ચૌહાણ (સં. ૧૨૩૯ થી ૧૩૦૬)ને ભંડારી હતે.
ભંડારી પાર્ધવીરને ૧ યશવીર અને ૨-અજયપાલ નામે બે પુત્ર હતા, જે મહામાત્યા હતા.
મંત્રી યશવીરને સં૦ ૧૨૨૧ને નીચે પ્રમાણે શિલાલેખ મળે છે. (–શ્રીજિનવિ૦ને પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા. ૨ લેખાંકઃ ૩૫૨) જિનાલય –
તેણે સં. ૧૨૩૯ના વિશાખ સુદિ ૫ ને ગુરુવારે જાલેરના કિલ્લામાં ભ૦ કષભદેવનું દેરાસર બંધાવ્યું અને તેને અદ્ભુત નકશીવાળ રંગમંડપ બનાવ્યું, જેને શિલાલેખ તેના પાટડા ઉપર ઉત્કીર્ણ છે. '
આ વાદિદેવસૂરિની ૯મી પરંપરાના ૪૪મા આ૦ રામભદ્ર પ્રબુદ્ધરહિણેયનાટક (અંક ઃ ૬) રચ્યું છે, જે તે પ્રતિષ્ઠાના ઉત્સવપ્રસંગે તે મંદિરના મંડપમાં ભજવાયું હતું. (-પ્રક. ૪૧ પૃ૦ ૫૮૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org