________________
૩૬૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ 1 નાના દેવસિંહ વૈરાગ્યવૃત્તિવાળા હતા. તેમણે આ જગચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી (પ્ર. ૪૪ પૃ. ૩, ૧૩, પ્ર. ૪૫ પૃ૦ ૨૭૯) અને તેમના પર આ૦ દેવેન્દ્રસૂરિ થયા. એટલે કે આ૦ જગચંદ્રસૂરિ અને આ૦ દેવેદ્રસૂરિ બને પરવાડજ્ઞાતિના હતા. સંસારી પક્ષે કાકા-ભત્રિજા” થતા હતા. સંયમી અવસ્થામાં ગુરુ-શિષ્ય હતા. અને ગચ્છના ઈતિહાસમાં તપગચ્છના પટ્ટધરે હતા.
(૪) ધીણુક-તેને (૧) કડવી (૨) પદ્મશ્રી અને (૩) રામા એમ ત્રણ પત્નીઓ હતી. તેને પહેલી પત્ની કડવીથી મેઢા, અને બીજી પત્ની પદ્મશ્રીથી પાસચંદ નામે પુત્ર થયા.
શેઠ ધીણુંકે સં૦ ૧૨૯૬ના ચિત્ર વદિ ૧૦ ને સેમવારે આ૦ દેવેન્દ્રરિના ઉપદેશથી “ઉત્તરઝયણસુત્ત લધુવૃત્તિ" નામે ગ્રંથ લખાવ્યું. સં૦ ૧૩૦૧ આ. સુ. ૧૫ના રોજ “અનુગ દાર સુત્તની વિવિધ પ્રતે લખાવી.? મોઢા તથા પાસચંદ
મોઢાએ ગુરુદેવ આઇ દેવેન્દ્રસૂરિના ઉપદેશથી આવ આમ્રદેવસૂરિકૃત “આખ્યાનમણિકાશવૃત્તિ” લખાવી.
૧. સં. ૧૩૫ અષાડ સુદ-૬ના રોજ ખડાયતાજ્ઞાતિમાં વનદેવની લાછીના પુત્ર ધીણકે ભ૦ આદીશ્વર તથા ભવ નેમનાથની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. (આ) બુદ્ધિસાગરસૂરિ સંગૃહીત જૈન ધાતુ પ્રતિમા લેખ
સંગ્રહ ભાગ ૧ પૃ. ૨૪૬, ઇતિ પ્રક. ૪પ, પૃ. ૨૯૯) આ ધીણુક ઉપર્યુક્ત ધીણાક પિરવાડથી જુદો જણાય છે.
૨. ખુશી થવા જેવું છે કે આગમ પ્રભાકર પૂજ્યશ્રી પૂણ્યવિજ્યજી મહારાજે વિ. સં. ૨૦૧૮માં બનારસની પ્રાકૃત ગ્રંથ પરિષદ પાસે પૂર આ નેમિચંદ્રસૂરિનો સટિક આખ્યાનમણિકેશ ચં. ૧૪૦૦૦ પ્રકાશિત કરાવ્યા છે. તેઓ આ વિષયના નવા વિદ્યાર્થીઓને તૈયાર કરે છે.
તેમના વિદ્યાર્થી શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજક પં. અંબાલાલ પ્રેમચંદ શાસ્ત્રીને લઈને એક દિવસે બપોરે અમારી પાસે અમદાવાદમાં ઉજમફઈની ધર્મશાળાએ આવ્યા. તેમને શેઠ ધીણુક પોરવાડ વિગેરેને ઈતિહાસ જાણ હતો. અમે તેને અમારી જૈન પરંતુ ઇતિ- ભા. ૩ પ્રક૪૬ની તૈયાર કરેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org