________________
પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૪૫ સં૦ કુઅરજી બચપણથી જ પુણ્યાત્મા હતા. નિરંતર ધર્મકિયા કરતું હતું, તે સાતે ક્ષેત્રમાં દાન દેતે હતો. તેણે ભવ્ય વિજયદાનસૂરિના વરદ હાથે ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી, અને “મટી પ્રતિષ્ઠા ” મેળવી હતી. તેણે દેવવિમાન જેવો જિનપ્રાસાદ બનાવ્યું. આ વિજયદાનસૂરિના ઉપદેશથી સંઘપતિ બની, શત્રુંજયતીર્થને છરી પાળતો યાત્રાસંઘ કાઢવ્યો હતો. આથી તે સંઘપતિ કહેવાયો હતો. તેણે (૧) શત્રુંજય મહાતીર્થમાં દેવવિમાન જે જિન પ્રાસાદ બનાવ્યું હતું. દેરી કરાવી હતી (૨, ૩,) તાલધ્વજ તીર્થ તથા ગિરનાર તીર્થમાં જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. તેને પડ્યા નામે પત્ની હતી. અને વિમલદાસ નામે પુત્ર હતા. લાડકી નામે પુત્રી હતી, તે સૌએ (૪) ગુરુદેવના ઉપદેશથી જ્ઞાનાવરણીય ક્રમના ક્ષય માટે “ કલપસૂત્રની ટીકા –કપકિરણવલિની સેંકડો પ્રતિ લખાવી હતી.
૧૩. વિમલદાસ–તેણે ગુરૂદેવોના ઉપદેશથી કલ્પરિણાવલિની પ્રત લખાવી હતી.
(જૂઓ-કપરિણાવલિ પ્રશસ્તિ શ્લેક–૧૫ થી ૨૪) (પ્રક. ૫૫ મહ૦ ધર્મસાગરગણિવરગ્રંથ, પ્રક. ૫૭ શત્રુંજય
તીર્થમાં પ્રતિષ્ઠાઓ પ્રક૫૯ કુંઅરજી) ૩. શાહ દેધરને વંશ ત્રીજે –
૬. શ્રીધર–તેને પાંચ પુત્ર હતા. ૭. સંમે–તેની પુત્રીનું નામ લાડિકા હતું. ૮. પુત્રી લાડકા
૯ સેનપાલ-તેણે વૃદ્ધ તપાગચ્છના ૬૦મા આ૦ લબ્ધિ સાગરસૂરિના ઉપદેશથી અને પંગુણસાગર તથા પં. ચારિત્ર સાગરગણિના પ્રયત્નથી સં. ૧૫૬૮ના કાર્તિક સુદિ ૧ ને રવિવારે પિતાના (માતામહ)ની ભાવના મુજબ તેમના પુણ્ય માટે, અમદાવાદમાં
૧. વિષમ પદાર્થવિધ ટિપ્પનની પુપિકા– संवत १५३९ वर्षे श्रावण वदि ९ बुधे श्री तपागच्छे महं मेघालिखितं
(પ્રક. ૪૫ પૃ૦ ૩૪૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org