________________
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ
૩પ૭ ( ૪૧ આય નેમિચંદ્રસૂરિ, પંયશેદેવગણિ, પં૦ ગુણકરગણિ પંપાર્શ્વગણિ વગેરે.
૪૨ આ૦ નેમિચંદ્રસૂરિના ગુરુભ્રાતા તેમજ પટ્ટધર આ યદેવસૂરિ.
આ સૂરિપરંપરાના ૩૯ મા આ૦ જિનચંદ્રસૂરિ ધોળકાના જિનચૈત્યમાં રહેતા હતા. તે સીમંધરસ્વામીનું વર્ણન કરતા હતા. ૪૦ આ૦ આમ્રદેવસૂરિ–તે શુદ્ધ ગ્રંથ બનાવનારા હતા.
(-ઉપદેશમાળા-પ્રશસ્તિ ) કર (૧) આ હરિભદ્રસૂરિ–તે શીઘ્રકવિ હતા, તે તથા (૨) આ૦ વિજયસેનસૂરિ (૩) આ૦ નેમિચંદ્ર, તે આ૦ આમ્રદેવના પટ્ટધરે હતા. ૪૦ આ૦ આભ્રદેવ—તે વડગચ્છના હતા. પ્રાકૃતમણિ જેવા હતા. ગુરુ અને જ્ઞાન પ્રત્યે અત્યંત ભક્તિવાળા હતા. તેમણે ગ૭નાયક ૩૯ મા આઠ નેમિચંદ્રસૂરિની આજ્ઞાથી પિતાને શિષ્યના આગ્રહથી, તેમજ સુથાવક ઉદ્યોતનની વિનંતિથી સં. ૧૧૯૦ માં રાજા સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં ધવલકપુર (ધોળકા)માં શેઠ યશોનાગની વસતિમાં રહી પ્રારંભ કરી, ૯ મહિને અછુતાની વસતિમાં રહી સિદ્ધાતિકશિરોમણિ ૩૮ મા ગચ્છનાયક આ૦ નેમચંદ્રસૂરિએ બનાવેલ “પ્રાકૃત આખ્યાનમણિકેશ ગા૦ ૫૪ની વૃત્તિ “અધિકાર–૪૧ ગ્રં૦ ૧૪૦૦૦” બનાવી. જેમાં તેમના અપ્રમત્ત શિષ્યો (૧) પં. નેમિચંદ્રગણિ (૨) પં૦ ગુણાકરગણિ અને (૩) પં. પાર્થ દેવગણિએ લેખન, સંશોધન તથા શુદ્ધિવિધાનમાં મેટી મદદ કરી હતી.
૪૧ આ૦ નેમિચંદ્રસૂરિ–તે ૪૦ આ૦ આમ્રદેવસૂરિના શિષ્ય હતા. જે આ. વિજયસેનસૂરિ વડે પ્રતિબંધિત હતા. તેમણે
અણું તનાહ ચરિય” બનાવ્યું. તેમણે આ વિજયસેનસૂરિની પાટે આ સમંતભદ્રને સ્થાપ્યા. આ૦ યશૈદેવ અને આ સમતભદ્ર અણુતનાહ ચરિયું શેડ્યું.
(આગમ પ્રભાકર પૂ. પુણ્યવિજયજી મ. સમ્પાદિત
બનારસની પ્રાકૃત ટેકટ સોસાયટીથી પ્રકાશિત આખ્યાનમણિકાશ પૃ. ૩૬૯૭૦, પ્રસ્તાવના પૃ૦ ૧, ૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org