________________
પિસ્તાલીસમું ]
આ॰ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૫૫
સં॰ પરખત તથા કાન્હાએ ગુરુજીના સૂરિપદના પણ ઉત્સવ કર્યો. દરેક યતિવરાની રૂપાનાણાથી પૂજા કરી. દરેક ઉપાશ્રયામાં કલ્પસૂત્રની એકેક પ્રતિ ભેટ આપી. તે પિતા-પુત્રે સ૦ ૧૫૭૧માં આ૦ વિવેકરત્નસૂરિના ઉપદેશથી જૈન સિદ્ધાંતે લખાવ્યાં. ગંધારમાં મોટા ગ્રંથભડાર બનાન્યેા. પિતા-પુત્ર બંને ચુસ્ત જૈનધર્મી હતા. ને
૧૬. વ્ય. કાનજી પારવાડ–તે ડુંગરના પુત્ર હતા તેનાં બીજા નામેા કાકા અને કાન્હા પણ મળે છે. પત-કાનજી ગાંધારમાં જઈ ને વસ્યા. તેમણે સ૦ ૧૫૫૯માં તે ગધારમાં મેાટી અજન શલાકા કરાવી. સ૦ ૧૫૬૦માં આમ્રૂતીની યાત્રા કરી અને ગધારના જૈનગ્રંથભંડારમાં પ્રથમ કલ્પસૂત્રની પ્રતિ આપી. પિતા પુત્રે સ૦ ૧૫૬૫ના ફાગણ શુદ્ધિ ૫ને શુક્રવારે ગંધારમાં જયાનૐ સૂરિ પાસે સમ્યક્દ્લ આર વ્રત-શીલ વ્રત અંગીકાર કર્યાં. ત્યારે ગુરુજીના આચાર્ય પદના ઉત્સવ કર્યાં. સૌ યતિઓની રૂપાનાણાથી પૂજા કરી. દરેક ઉપાશ્રયમાં કલ્પસૂત્ર ભેટ આપ્યું જેનેામાં વસ્ત્રની પ્રભાવના કરી.
સ૦ ૧૫૭૧માં આગમિકગચ્છના આ॰ વિવેકરત્નસૂરિના ઉપદેશથી જૈન આગમત્ર થે। લખાવ્યા, વચાવ્યા અને ગધારમાં મેટ ગ્રંથ ભંડાર અનાવ્યા. સ૦ ૧૫૭૬માં ગંધારમાં “જબૂદીવપન્નતિ”ની પ્રતિ લખાવી. સ૦ ૧૯૯૬માં જગદ્ગુરુ આ॰ હીરવિજયસૂરિના શિષ્યા પાસે નિશીથસૂણિની પ્રતિ લખાવી. આચાર્ય, ઉપાધ્યાય, પન્યાસ વગેરે પઢવીઓના ઉત્સવા કર્યો. વિવિધ ઉત્સવામાં પણ ઘણું ધન વાપર્યું.
( –શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભા૰ ૨, અબૂંદ પ્રાચીન લેખ સંગ્રહ, લેખાંક : ૩૮૨, પટ્ટાવલી સમુચ્ચય ભા૦ ૨ પુરવણી પૃ૦ ૨૩૨) (-પ્રક૦ ૪૦, પૃ॰ ૫૪૩, પ્રક૦ ૫૯)
૧૫ વ્ય- પદ્ભૂત પારવાડ—
૧૬ વ્ય॰ પાઈઆ-તેનું બીજું નામ વ્ય૦ ફીકા પણ મળે છે. તેને ફૈતિ નામે પત્ની અને ઉદયકણુ નામે પુત્ર હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org