________________
૩૪૪ જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩
[ પ્રકરણ ૮ સં. ચાંપો. સં. ઘેલો. ૧૦ સં૦ + + +
તેને (૧) સં. જેઠે (૧) સં- અરપાલ. સં. (૩) સુહિજપાલ એમ ત્રણ પુત્રો હતા.
સં. જેઠાના નામને શત્રુંજય તીર્થના પહાડના ચડાવમાં મકાખાડી ઉપર ચિતરે બનેલું છે. -
૧૧. સં. સહજપાલ–તે માટે પુણ્યશાલી હતું. તેને મંગુ નામે પત્ની હતી. જે સતીશિરામણ હતી.
૧૨. સં. કંઅરજી–તેને પન્ના નામે પત્ની હતી, જે સતી શિરામણ પતિવ્રતા હતી. સૌભાગ્યશાલિની હતી, તેને (૧૩) વિમલદાસ નામે પુત્ર હતું. સંઘવણ પદ્માને (અ) મે, શુભરાજ, લખરાજ વગેરે ભાઈઓ હતા. (આ) સં- કુઅરજીના મસાલમાં સં૦ સીની તેની ભાર્યા ખીમી (અમરી) વિગેરે હતાં, (ઈ) સં- કુઅરજીને વસી નામે માણી હતી. તેને આ પ્રમાણે પરિવાર હતો. સં૦ કુંઅરજીએ સં. ૧૬૧૫ શ્રા, સુઇ રને રોજ શત્રુંજય તીર્થમાં મેટી ટૂંકમાં મેટા જિનપ્રાસાદની જમણી બાજુ ભ૦ શાન્તિનાથના જિનપ્રાસાદની જમણી બાજુને માટે જિન પ્રાસાદ બનાવ્યું, અને પછી શત્રુંજય તીર્થનો યાત્રા સંઘ લઈ જઈ સં. ૧૬૨૦ ભ૦ વિજય દાનસૂરિ તથા આ. વિજયહીરસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી (હસ્તલિખિત શત્રુંજય તીર્થનું વિસ્તૃત
વર્ણન, –પ્ર. પ૭-શત્રુંજય, તીર્થમાં જિન પ્રતિષ્ઠાઓ.) ૧ જેઠાશાહ બે થયા હતા. (૧) દેધર શ્રીમાળીના વંશમા સં. ઘેલાશાહના પૌત્ર (પ્રક. ૪૫ ૫૦ ૩૪૪)
(૨) અમદાવાદના નગર શેઠ શાન્તિદાસ ઝવેરીના વંશના નગરશેઠ ખુશાલચંદને પુત્ર શેઠ જેઠમલ (પ્રક. ૫૮, ૧૯, નગરશેઠ વંશ)
જેઠાશાહને ચેતરો-મકાખાડી (શત્રુતીર્થના ચડાવમાં) ઉપર છે, ત્યાં જઈને ઉભા રહેતાં ઉપરનાં નવે ટૂંકોનાં જિનાલયનાં શિખરનાં ભવ્ય દર્શન થાય છે. ત્યાંથી આગળ ચાલીને “હનુમાનને હડે” જવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org