________________
૩૩૫
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૧. ધર્મશુદ્ધિતરંગ – ૧ થી ૮૭.
ધર્મ (લે. ૨૦), દયા (૨૧ થી ૨૬), સત્ય (૨૭ થી ૩૩), અસ્તેય (૩૪ થી ૩૭), પરસ્ત્રીત્યાગ (૩૮ થી ૪૨), પરિગ્રહ (૪૩ થી ૪૫), ગૃહી (૪૬ થી ૪૯) બ્રહ્મચારી (૫૦-૫૧), સુસાધુકુસાધુ ( ર થી પ૪), ઈંદ્રિયજય (પપ થી ૬૦), ગુરુ (૬૧, ૬૨), ઉપાસક (૬૩ થી ૬૬) શિષ્ય (૬૭ થી ૭૪), માતાપિતાની આણુ (૭૫ થી ૮૬) કવિવાણું વર્ણન (૮૭) ૨. નયતરંગ - ૧ થી ૧૦૭
કર્તા કવિકલ્પતરુ સંગ્રામસિંહ (૨), સ્વદેશી કવિઓની પ્રશંસા (જ), રાજવી ચર્યા (૧૦ થી ૪૦) રાણું (૪૧ થી ૪૩), કુમાર (૪૪ થી ૪૮), મંત્રી (૪૯ થી ૬૩), અધિકારી (૬૪ થી ૭૦), પ્રજાસેવક (૭૧ થી ૮૩), સૌને ઉપદેશ (૮૪ થી ૯૦), અશ્વલક્ષણ (૧ થી ૯૬), ગજલક્ષણ (૯૭ થી ૧૦૬), કવિવાણું વર્ણન (૧૦૭). ૩. વ્યવહારતરંગ - ૧ થી ૭૦
વિશ્વાસ (૧ થી ૬), ધનપ્રશંસા (૧૨ થી ૧૬), શયન (૩૯), સ્ત્રીઅવિશ્વાસ (૪૫), સ્ત્રી પ્રશંસા (૫૦ થી ૧૫), વાસ્તુલક્ષણ (પ૬ થી ૬૮), વ્યવહાર (૬૯) કવિવાનું વર્ણન (૭૦). ૪. પ્રકીર્ણક તરંગ - ૧ થી ૧૫૦
દેહરક્ષા (૩), વૈદ્યસાર (૩ થી ૩૯) ગર્ભમાં દેહરચના (૬ થી ૧૪), છ ઋતુની કુચર્યા–સુચર્યા. (કુપથ્ય, સુપથ્ય) (૨૨ થી ૨૭), ઉષાપાન (૩૧ થી ૩૨) હરડે (૩૩ થી ૩૪) પાણીના ત્રણ પગે (૩૬), તિસાર (૪૦ થી ૬૨), શકુનસાર (૬૩ થી ૬૯), સામુદ્રિકસાર (૭૦ થી ૭૮) સ્ત્રી સામુદ્રિક (૭૯ થી ૮૩), રત્ન–મેતિ પારાગ-નાગમણિ વગેરેની પરીક્ષા (૮૪ થી ૧૦૩), વૈરાગ્ય (૧૦૪ થી ૧૧૪), ચાર ધ્યાન (૧૧૫ થી ૧૨૧), ચાર યોગ (૧૨૩ થી ૧૩૮), નવચક (૧૨૬ થી ૧૨૯), કુંડળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org