________________
૩ર
પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૨૯ ભીમજીએ સાચું જણાવ્યું કે, “મેં ઘરમાં ઘરખર્ચના રૂા.૪૦૦૦ રાખેલા છે.”
પલ્લીપતિ ભલે સોનીને ગુણસ્થાનમાં સંતાડી રાખી, તેના પુત્રને કહેવડાવ્યું કે, “બાનના ચાર હજાર રૂપિયા આપીને તમારા પિતાને છોડાવી જાઓ.” પુત્રે બનાવટી સિક્કા લાવી ભીલને આપ્યા, ત્યારે ભલે તે સિકકા સાચા છે કે બેટા ? તે પરખવા માટે “ભીમજી સોની જ સાચા બોલે છે.” એમ જાણી તેની આગળ એ ચાર હજાર રૂપિયા લાવીને મૂક્યા. અને પૂછ્યું કે, “આ રૂપિયા સાચા છે કે બેટા?”
સોની ભીમજીએ તરત જવાબ આવ્યું કે, “આ સિક્કા બનાવટી છે, તદ્દન નકલી અને બેટા છે.”
ભીલને વિચાર આવ્યો કે, શેઠ બાનમાં નજર કેદ છે અને તેને પુત્ર રૂપિયા આપે તે જ છૂટી શકે તેમ છે. છતાં તે પિતાના દીકરાને જૂઠ્ઠો બતાવે છે. અને રૂપિયા બેટા હોવાનું જણાવે છે. એ રીતે આ શેઠ ભીમજી ખરે સત્યવાદી છે. એ વાત ખરી છે. મારે ધંધે લૂંટવાને છે. પણ આવા ધર્માત્માઓને સતાવવાથી પ્રભુ વધુ નારાજ થશે, માટે આ શેઠને એમને એમ છેડી દેવું જોઈએ. આમ વિચારી બધા ભીલેએ ભીમજીને છેડી મૂક્યો, એટલું જ નહીં પણ તેમને પાંચ વસ્ત્રો આપી, પોતાના ગામના કામદાર બનાવ્યા.
લકોએ આ ઘટના જાણી, અને આ દેવેન્દ્રસૂરિને તેમજ એની ભીમજીને યશ ખૂબ ફેલાયે. સૌ લેકોએ તેના સાચાબેલાપણાની પ્રશંસા કરી.
(–વીર વંશાવલી, વિવિધ ગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ. ૨૦૮) અસત્યાગ
આ દેવેન્દ્રસૂરિ સં. ૧૩ર૭ માં માલવામાં સ્વર્ગસ્થ થયા. તે પછી છ મહિના વીતતાં તેમના જ પટ્ટધર આ વિદ્યાનંદસૂરિને પણ વિજાપુરમાં સ્વર્ગવાસ થયો. (તપગચ્છપટ્ટાવલી)
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org