________________
૨૧૮
જૈન પરંપરાને ઇતિહાસ-ભાષ કન્હે
[ પ્રકરણ
ગાદીએ બેઠા. તેનું બીજું નામ માફ઼ર જાણવા મળે છે. તેણે ૧૦ વ, અને ૨૦ દિવસ સુધી ગુજરાતનું રાજ્ય કર્યું.
આ અમદાવાદ એટલે ગુજરાતના છેલ્લા બાદશાહ હતા. તે સને ૧૫૭૨ થી ૧૫૮૩ સુધી દિલ્હીમાં રહ્યો અને ત્યાં જ મરણુ પામ્યા.
૧૪ આા૦ અકબર (સને ૧૫૫૬ થી ૧૬૦૫ સ. ૧૯૧૨ થી ૧૬૬૨, જુઓ પ્રક૦ ૪૪, પૃ૦ ૬૦)
તે વિ॰ સ૦ ૧૬૧૨ ના મહા વિદ્ ૪ ના રાજ દિલ્હીની ગાદીએ બેઠા અને ભારતના બાદશાહ બન્યા. તેણે સને ૧૫૭૨માં ગુજરાત ઉપર પહેલી સવારી કરી, અમદાવાદ જીતી લઈ ખા॰ મુજફ્ફરને સાથે લઈ ફત્તેપુર ગયા. અને સને ૧૫૭૩ માં ક્Òપુરસીકીથી ૬૦૦ માઈલ ચાલી ગુજરાત ઉપર બીજી વાર ચડી આવ્યા. તેણે ખળવાખારાને હરાવી ફરીથી તા. ૨-૯-૧૫૭૩ના રાજ અમદાવાદ જીતી લીધું અને બળવાખેાર ૨૦૦૦ માણસાનાં માથાંને ખૂરજ મનાવી ગુજરાત ઉપર પેાતાના અમલ સ્થાપન કર્યાં.
(–ગુજરાતનું પાટનગર અમદાવાદ, પ્રક॰ છુ, પૃ॰ ૬૯ ચાલુ ઇતિ॰ પ્રક૦ ૪૪ પૃ૦ ૬૫ ) એ પછી તે અમદાવાદમાં ઘણા દિવસે સુધી રહ્યો.
આગરાના શેઠ રામજીશાહના પુત્ર થાનમલ એશવાલ જૈન લશ્કર સાથે અમદાવાદ આવ્યેા હતેા, આ સમયે સ૦ ૧૬૨૮માં અમદાવાદની લેાંકાગચ્છની ગાદીના પૂજ ઋષિ મેઘજી વગેરે ૧૮ યતિએએ તપાગચ્છની સ ંવેગી દીક્ષા સ્વીકારી. આ દીક્ષાના ઉત્સવમાં શેઠ થાનમલજીએ બાદશાહની પરવાનગી મેળવી માદશાહી વાજા મેાકલ્યાં હતાં. આ હીરવિજયસૂરિએ સૌને દીક્ષા આપી પોતાના શિષ્ય—પ્રશિષ્યા બનાવ્યા હતા. (–પ્ર૦ ૪૪ પૃ૦ ૬૬ તથા પ્ર૦ ૫૫ મહા॰ હાથિંગણની પરંપરા. પ્ર૦ ૫૮) એ પછી ખા॰ અકબર સાહિમખાનને ગુજરાતને સૂખે મનાવી તેપુર સક્રી ચાલ્યા ગયા, અને ગુજરાતના જૂના ખા॰ મુજફ્ફરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org