________________
ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ
૨૭૩
મળતા રસ્તાઓને લગતું સમારકામ કરી સારી હાલતમાં રાખશે અને જૈનાને તે ઉપર અને તે રસ્તે જવા આવવાની સંપૂર્ણ છુટ છે.
૯. મી. કેન્ડીના રીપેા માં દર્શાવ્યા પ્રમાણે જૈનેતર દેવસ્થાનાની હકુમત જેનેાની રહેશે. આની અંદર ઈંગારશાપીરને સમાવેશ કરવામાં આવ્યે છે, અને મહાદેવનું દેવળ બહાર રાખવામાં આવ્યું છે. સદરહુ (દેવળ) સુરજ કુંડ અને ભીમ કુંડને ગઢમાં રાખી, ગઢની દીવાલમાંથી છુટુ પાડવું અને તેના રસ્તા ગઢની બહારથી કાઢવે.
૧૦. ગઢની અંદર આવેલા દેવાલયેા, ટુંકા વિગેરે તેમજ ગઢ બહારના મદિરે જોવા આવનાર ગૃહસ્થાના વર્તાવ માટે, વ્યાજબી નિયમા અને હુકમ કાઢવાના જૈનાને હક રહેશે પણ આ નિયમે અને આ હુકમેા જૈનેતર દિશની વ્યાજખી ને ખરાખર પૂજાને હરકત કર્તા હેાવા જોઈ એ નહી.
૧૧. મેટા રસ્તાની હદ, ડુંગર પરના અને ગઢની બહારના દેવાલયે, પગલાં, દેરીએ, છત્રી, વીશામા, કુડા એક નકશામાં દર્શાવવામાં આવશે. જે નકશા આ કરારના એક ભાગ ગણાશે. અને તે નકશા મન્ને પક્ષ તરફથી કબુલ રાખવામાં આવશે.
૧૨. જૈન દેવાલયમાં મૂર્તિએ ઉપર ચઢાવવા સારૂ શેઠ આણુ દજી કલ્યાણજી તરફથી લાવેલા દાગીના તથા ઝવેરાત ઉપર પાલીતાણા દરબાર કોઈબી જાતનેા કર અથવા લાગે! લેશે નહિં, આ માફી, શેઠ આણંદજી કલ્યાણજીના મુનિમ તરફથી આવેલા એકરારના આધારે આપવામાં આવશે.
૧૩. આ કરારમાં દર્શાવવામાં આવેલા જેનેાના હુક સંબંધમાં અને તે કરારનું આ કરાર અનુસાર પાલન કરાવવામાં કાંઈ વાંધા ઉત્પન્ન થાય તેા તે બાબતમાં જૈન તરફથી પાલીતાણા રાજ્યના હાકેાર સાહેબને અરજ કરેથી પાતે Executive તરીકે તે મામતમાં નીકાલ કરશે, અને જે જૈને એવા નીકાલથી અસતેષ પામે તેા, મહેરબાન ગવર્નર જનરલ એજંટ સાહેબને તે હુકમ સામે અરજ કરવાને હકદાર છે. જે નામદાર, પક્ષકારાને સાંભળીને પેાતાના ફેસલા આપશે,
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org