________________
(પસ્તાલીસમું ]
આ શ્રી દેવેન્દ્રસૂરિ
તેમજ 'ખિકાસ્તુતિના ૧૦મા શ્લેાકમાં પેાતાને 'ગુજ રચક્રવતી ના
અ
સચિવ મતાવે છે.
મહામાત્ય નેમિનાથને આ રીતે વર્ણવે છે.— " जयत्यसमसंयमः शमितमन्मथप्राभवो भवोदधिमहातरिर्दुरितदावपाथोधरः ।
तपस्तपनपूर्वदिक् कलुषकर्मवल्लीगजः
समुद्रविजयाङ्गजस्त्रिभुवनैकचूडामणिः ॥ १ ॥ "
—અસમ સયમવાલા, મન્મથને શાંત કરનાર, ભવાષિ માટે મેટા નાવસમા, પાપરૂપી દાવાનલ માટે મેઘસમા, તપરૂપી સૂર્ય માટે પૂર્વદિશા સમા, અને કલુષિત કલ્લીનેા નાશ કરવા માટે ગજ સમાન, ત્રિભુવનના એક માત્ર ચૂડામણિ, સમુદ્રવિજયરાજાના સંતાન શ્રીનેમિનાથ જય પામે છે.
૩૦૭
મહામાત્ય વસ્તુપાળ નેમિનાથસ્તેાત્રના ૯મા શ્લેાકમાં પેાતાને ‘ શારદાધર્મસૂત્તુ' (સરસ્વતીપુત્ર) બતાવે છે.
તેણે “ આરાધના ”માં વૈરાગ્યમય સાદાં કાવ્યેા રજૂ કર્યાં છે. આરાધના ગ્રંથના પ્રારંભમાં જ તે આ રીતે કહે છે.~~
न कृतं सुकृतं किञ्चित् सतां स्मरोचितम् ॥ १॥
---સજ્જન પુરુષોનાં સ્મરણુને યાગ્ય એવું કાઈ સુકૃત મે કયુ નથી. મહામાત્ય વસ્તુપાલ વિદ્વાનોના પ્રેમી હતા. મેાટા વિદ્વાનાને પેાતાની રાજસભામાં રાખતેા હતેા. આથી બીજા રાજ્યાની વિદ્યુત સભાએમાં પણ ગુજરાતના વિદ્વાનેાની મેાટી કીમત અકાતી. એ જ કારણે ગુજરાત વિદ્યાપ્રેમી મનાતું હતું.
મહામાત્ય વસ્તુપાલના વિદ્વદ્ન ડલમાં અનેક ધર્માચાર્યાં, બ્રાહ્મણવિદ્વાને વગેરેનાં નામે મળે છે. તે પૈકીના કેટલાએક જૈનાચાચાના પરિચય અગાઉ છુટા છુટો આવી ગયા છે. તે આ પ્રમાણે—
૧. ચળે મૂગતિષિયઃ શ્રીવસ્તુવા વિઃ ॥ ( અંબિકાસ્તુતિ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org