________________
7
૩૧૪
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩બે
[ પ્રકરણ
એશવાલેા માટે ઠકુર” શબ્દ વપરાતા નથી. જ્યારે શિલાલેખેામાં ૪૦ આહિલ તથા ૪૦ દેદા લખાયેલું મળે છે. તેથી તેમને વશ પલ્લીવાલ હાય તે વધુ તર્કસંગત” વાત છે.
(-ઉપદેશ તરંગિણી, તરગ બીજો; ધ રત્ન” માસિક કૅ૦ ૧૧) ૨. મંત્રી પેથડ——
તે દેઢાશાહના પુત્ર હતા. માતા-પિતાના મરણ પછી લક્ષ્મી ચાલી જતાં પેથડ નિન બની ગયા. તેણે વિજાપુરમાં ૪૬ મા આ ધમ ઘાષસૂરિદાદા ( સ’૦ ૧૩૨૭ થી ૧૩૫૭) પાસે “ નાનું પરિગ્રહ પરિમાણ વ્રત માગ્યું. ગુરુદેવે તેનું ચમકતુ ભાગ્ય જોઈ તેને · પાંચ લાખ ટકા'નું પિરમાણુ વ્રત આપ્યું.
""
6
તે માંડવગઢ ગયેા. ત્યાં તેને ઘીના વેપાર કરતાં ચિત્રાવેલી મળી. આથી તે ઘણું ધન કમાયા. એક વાર તેના પુત્ર ઝાંઝણે રાજાની દાસીનું અપમાન કર્યું હતું. પણ નસીબના જોરે તેના પાસે સીધે પડયો. અને પેથડ માંડવગઢના મહારાજા જયસિંહ પરમાર (સ’૦ ૧૩૧૯ થી ૧૩૩૭)ના મંત્રી બન્યા હતા.
મંત્રી પેથડે જીરાવલાજી અને આબૂ તીર્થોની યાત્રા કરી. અહીંથી તેને “ રસસિદ્ધિ ” મળી આવી. તેણે આ॰ ધઘાષસૂરિને ઉજ્જૈનથી લાવીને માંડવગઢમાં ૩૬ હજાર ટકા ખરચીને પધરાવ્યા. (૨) સાધુ નરસિંહપત્ની સાહી, સાત પુત્ર- ૧. સાંગણુ, ૨. ચિતાક, ૩. ત્રિભુવન, ૪. લાખાક, ૫. રાણક, ૬. દેઢાક અને છ. ધણાક. (૩) દેઢાક-પત્ની દેવશ્રી
(૪) સામ–દેદાકે સામના શ્રેય માટે વ્યવહારજૂનિ લખાવી હતી. ( –જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ પ્રશ॰ નં. ૧૦૫)
શેઠ દેઢાશાહ ઓશવાલ વ્યવહારીની બીજી પત્ની, અને કરાગામના શાહ વિજેસીની પુત્રી શેઠાણી લખિકાએ તપાગચ્છીય આ॰ સામસુંદરસૂરિના ઉપદેશથી સ૦ ૧૯૭૦ના અષાડ વિદે ૧૭ના રાજ રા નુરાસનની પ્રતિ લખવી. ( જૈન પુ॰ પ્રશ॰ સ॰ પ્ર॰ નં. ૯૮૭, ધૃતિ પ્રક૦૩૫ પૃ૦ ૧૫) (આ) વીશલશાહ એશવાલને પણ દે નામે પુત્ર હતા તેને મેટા વંશ ચાલ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
( -૪૦ ૪૫ )
-
www.jainelibrary.org