________________
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૧૭ સંઇ પેથડનું મરણ થયું અને તે જોતિષ દેવકમાં દેવપણે ઉત્પન્ન થયે. મંત્રી પેથડકુમાર –
પાલીથી નીકળ્યા તે પલ્લીવાલ કહેવાયા. ડીસાથી નીકળ્યા તે ડીસાવાલ કહેવાયા. વડનગરથી નીકળ્યા તે નાગર કહેવાયા, અને ઉગ્રસેનથી નીકળ્યા તે અગ્રવાલ કહેવાયા, પણ પેથડશાહ અને તેના પૂર્વજો અસલમાં એસવાલ, પિરવાડ, અગ્રવાલ, શ્રીમાલ કે કેણુ હતા ? તેને સ્પષ્ટ ઉલ્લેખ મળતું નથી, આથી કઈ કઈ લેખક તેને પલ્લીવાલની જ્ઞાતિને બતાવવામાં ભળતી કલપના કરે છે. જેમકે, તપગચ્છના આ વિદ્યાનંદસૂરિ તથા આ૦ ધર્મષસૂરિ વિજાપુરના પલ્લીવાલ હતા. (–પ્રક. ૩૮, પૃ. ૩°, પ્રક. ૪૬, ૪૭)
છતાં વીરવંશાલીકાર વિદ્વાન તેને ખંડેલવાલ તથા ઉજજેનને વતની બતાવે છે. ( વીરવંશાવલી, પૃ. ૨૦૭) તે જ ગ્રંથકાર પ્રસિદ્ધ જેન મંત્રી પેથડકુમારના પરિચયમાં જૂદી જૂદી બે જ્ઞાતિના બે પેથડકુમાર હોવાનો નિર્દેશ કરે છે.
(૧) વિજાપુરમાં વીશા શ્રીમાલી જ્ઞાતિને પેથડકુમાર હતે. તેણે આ ધર્મષસૂરિ પાસે પ૦૦ રુકમાનું પરિગ્રહ પરિમાણ વ્રત માગ્યું, પણ ગુરુ મહારાજે તેને વધુ પુણ્યોદય જાણી, તેને સમજાવીને પ૦૦૦)નું પરિમાણવ્રત આપ્યું. ત્યારે ગુજરાત પાટણમાં સારંગદેવ વાઘેલે (સં. ૧૩૩૧ થી ૧૩પ૩) રાજા હતો. તેણે પેથડકુમારને પિતાને કામદાર બનાવ્યું. (–પ્રક૩૫, પૃ. ૧૪૪)
તેના પુત્ર ઝાંઝણનું પાટણ પાસેના વડાલીમાં લગ્ન થયું ત્યારે
૧. પેથડ ઘણું થાય છે. તે આ પ્રકારે જાણવા મળે છે–(૧) પૃથ્વીધર, પેથડ (૨) આભૂ પિોરવાડને વંશજ સોની (૩) પ્રથમસિહ મંત્રી (4) નીનાને વંશજ પૃથ્વીપાલ.
(–પ્રક. ૩૫, પૃ. ૧૮૫; પ્રક. ૩૭, પૃ. ૨૮૨, પ્રક. ૪૫ પૃ. ૩૨૬)
૨. સારંગદેવ માટે એક પ્રક. ૩૭, પૃ. ૨૭રની ટિપણું. તથા પ્રક. ૪૫, પૃ. ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org