________________
પિસ્તાલીસમું ] આ. શ્રી દેવેન્દ્રસૂરિ અને ઘી આપ્યું નહીં. રાજાએ તેને ખુલાસે માગે. ઝાંઝણે બનાવટી ઉત્તર આપી, રાજાને ખુશ કર્યો અને રાજા કાયમને માટે ઘીને સંગ્રહ કરી રાખે એવી સ્થિતિ ઊભી કરી.
કહેવાય છે કે, આ મંત્રી ચોરને પકડવામાં ભારે કુશળ હતે.
મંત્રી ઝાંઝણે સં. ૧૩૪ના મહા સુદિ ૫ ના રોજ છરી પાળ માટે યાત્રા સંઘ કાઢયો. અને નાનાં-મોટાં ઘણાં તીર્થોની યાત્રા કરી. (–પં. રત્નમંડનગણિને “સુકૃતસાગરગ્રંથ)
સાધુ ઝાંઝણે શત્રુંજય અને ગિરનારની વચ્ચેનાં જિનાલમાં કપડાંના ધ્વજે ચડાવ્યા. (-શ્રાદ્ધવિધિ કૌમુદી પ્રકાશ પામે)
(જૂઓ પ્રક પૃ૦ જાવડશાહે
(૧) સં. જાવડશાહ–તે મહુવાના શેઠ આભડશાહને પત્ર હતું. તેણે આ વાસ્વામી તથા આ૦ વાસેનસૂરિના ઉપદેશથી વિ. સં૧૫૦ માં ગિરનારનો અને વિ. સં. ૧૬૦ માં શત્રુંજયને ઉદ્ધાર કરાવી, તેમના હાથે પ્રતિષ્ઠા કરાવી.
(૨) સંજાવડ–માળવાના સં. જાકુટીએ ગિરનારતીર્થમાં લકડાના જુના જિનપ્રાસાદને સ્થાને પાષાણુને ન પ્રાસાદ બનાવ શરૂ કર્યો. પણ તેનું અચાનક મરણ થયું. આથી ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહે નિમેલા સોરઠના દંડનાયક મંત્રી સજજને સેરઠની ૩ વર્ષની રાજ્યની આવક ખરચીને ર૭ લાખનો પાષાણને પૃથ્વી જય જિનપ્રાસાદ તિયાર કરાવ્યો. રાજાએ સં૦ ૧૧૮પમાં આ જિનપ્રાસાદ જોઈ તેને ખર્ચ માંડી વાળે. અને તેની પૂજા માટે ૧૨ ગામ ભેટ આપ્યાં. (શ્રાદ્ધવિધિ કૌમુદી પ્રકાશ-૬, પૃ. ૩૬,
પ્રક. ૩૫ પૃ. ૯૪, પ્ર. ૪૧ પૃ૦ ૬૬૪) (૩) લઘુશાલિભદ્ર સં૦ જાવડ શ્રીમાળી–
(મ) અમે પ્રકરણ ૪૧ પૃ. ૬૪૯માં મહામાત્ય ઉદાયન શ્રીમાળીને વંશ આપ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org