________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૨૬ ૨૩–૧૨–૧૮૮૫ ના બુધવારના રોજ રાજ્યાભિષેક થયું હતું. તે તા. ૨૮-૮-૧૯૦૫ના રોજ મરણ પામ્યા.
શ્રી ધનજી શાહ “કાઠિયાવાડ લેકલ ડિરેકટરીમાં “રજવાડાની પરિસ્થિતિ” વિભાગમાં લખે છે કે –
પાલીતાણું બીજા વર્ગનું સંસ્થાન
૨૮૯ ચોરસ માઈલ
ગામ
૮૭.
ઉપજ
રૂ. ૫૦૦૦૦૦ રાજ્યની સામાન્ય હકીકત આ સંસ્થાન ગેહિલળાડ પ્રાંતના મધ્ય ભાગમાં આવેલું છે. અને ત્યાંના રાજા ગેહલ રાજપુત છે. ગહેલો કાઠિયાવાડમાં આવ્યા, તે વખતે તેમના સરદાર સેજકજી નામે હતા. અત્યારના રાજાઓ તેમની ઓલાદના છે, સેજકજીના દીકરા શાહજીએ અહીં ગાદી સ્થાપી હતી. તેને કાંતે જૂનાગઢના રા” પાસેથી અથવા પિતાના ભાઈ સારંગજી પાસેથી માંડીને ટપ જાગીરમાં મળ્યું હતું. તે પછી
ડી મુદત વીતતાં તેણે ગારિયાધાર જીતી તેઓએ ત્યાં ગાદી સ્થાપિત કરી, અને તે પછી થોડા સમયમાં પાલીતાણામાં ગાડી લઈ આવ્યા.
એવું કહેવાય છે કે, પાલીતાણાનું મૂળ નામ પાલીસ્થાન હતું. તેમાં “પાલી” એ બૌદ્ધ લેકેની ભાષાનું નામ છે. અને સ્થાન એટલે ઠેકાણું, જ્યારે કાઠિયાવાડમાં બૌદ્ધમતને ઘણે ફેલા થયે ત્યારે તેનું મુખ્ય મથક પાલીતાણા હતું.
સને ૧૮૭૭માં દિલ્હીના મેળાવડા વખતે અહિંના ઠાકર સાહેબને ૯ તોપનું માન આપવામાં આવ્યું.
આ સંસ્થાનમાં ૧૫ ગુજરાતી નિશાળે અને એક કન્યાશાળા છે, અને તળ પાલીતાણામાં એક દવાશાળા છે.
રાજ્યકર્તા–ઠાકોર સાહેબ શ્રીમાનસિંહજી હાલ ગાદી ઉપર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org