________________
૨૬૪
જૈન પરંપરાના ઇતિહાસ—ભાગ ૩જો
[ પ્રકરણ
અને ખારેટાના-૨૫૦) એમ કુલ ૪૫૦૦ના રખેાપા કરાર કર્યાં, કરારની નીચે ડા॰ કાંધાજી, ગા॰ નાણજી, ગે!॰ અજાભાઈ ઉનડજી, વીસાભાઈ ઉનડજી, ખીજા સાક્ષીએ તથા આર૦ આરનવેલની સહીઓ છે. (પ્રક૦ ૪૪, પૃ॰ ૨૪૭, ૨૪૮) વારસેન તા. ૮–૩–૧૮૮૬ ના રાજ ગોપનાથમાં ડા૦ માનસિંહજી ગેાહલ તથા શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ વગેરે જૈન આગેવાનેાની વચ્ચે ૪૦ વર્ષના નવા રખોપા કરાર કરાવ્યા. મુંબઈ સરકારે આ કરારને મંજૂરી આપી. આથી તા. ૧૩-૪-૧૮૮૬ ના રાજ ગોપનાથમાં આ કરાર બહાર પાડયા, જેને સારાંશ આ પ્રકારે હતા.
(૧) જૈન ઠાકારને દરસાલ રૂા. ૧૫૦૦૦) આપે.
(૨) આ કરાર તા. ૧-૪-૧૮૮૬ થી ૪૦ વર્ષ સુધી ચાલુ રહેશે. (૩) બંને પક્ષકારેાને ૪૦ વર્ષો બાદ સાલવારીની રકમમાં ફેરફાર કરવાની છૂટ રહેશે. પણ તેને મંજૂર રાખવાની સત્તા અગ્રેજ સરકારના હાથમાં રહેશે.
આર એચ॰ કીટી જે પહેલાંના તા. ૫-૧૨-૧૮-૧૮૬૩ ના કરારમાં મલણુ –ભેટણું-જકાત બંધ કરાવ્યાં હતાં, છતાં જે. ડબલ્યુ. વારસને ઢાકારના પક્ષમાં જકાતના હક યુક્તિથી દાખલ કરાવ્યા. તેણે જણાવ્યું કે, પાલીાતાણાના દરબારે જૈનાને હલકે દરે જગા આપવી અને તેના બદલામાં જેને પાસેથી પેાતાની પ્રજા પાસેથી લેવાતી જકાતના દરે જકાત લેવી. ( તા. ૧૯-૩-૧૮૮૬ ની કલમ ૧૪ માં )
સર વારસને એક તરફથી જૈના ઉપર જકાત નાખી છતાં ખીજી તરફથી સરકારને જણાવ્યું કે, ઠા॰ માનસિંહજી જકાત બંધ કરે છે; એમ જણાવીને તેની ઉદારતાનાં વખાણુ કર્યાં. (કલમ ૧૦મી)
એકંદરે જૈના ઉપર જકાત નાખી, જમીનના દર વધ્યા, અને સાથેાસાથ જકાતના પણ દર વધ્યા. જૈનાને ઉપયેાગમાં આવે તેવી દરેક ચીજોના દરમાં વધારા થયા. અને ઠાકેાર માનસિંહનાં પણ વખાણ થયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org