________________
ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ તે વખતે જેનેએ પાલીતાણા આવીને ઠાકોરને સારે સત્કાર કર્યો, અને ગાદી બેસવાના ઉત્સવમાં પૂરો ભાગ લીધે, આ પ્રસંગે શેઠાણું હરકેરબાઈએ ઠાકરની સામે રૂા. ૨૫૦૦૦) ની થેલી ધરી અને અમદાવાદ તેમજ મુંબઈને જેનોએ પણ મેટી રકમ આપી,
ઈજારાના વખતમાં જે જેન ધર્મશાળાઓ બની હતી તેની જમીન રાવળી હોય કે રાવળી ન હોય પણ રાજ્યને તેની રકમ મળવી જોઈએ” આ બાબતમાં ઠાકોરને અસંતોષ હતું, “માત્ર રૂપિયાની જ વાત છે ને!” એમ કહી શેઠ મનસુખભાઈએ ઠાકરના મનને સંતુષ્ટ કરવા રાજ્યાભિષેકના પ્રસંગે રૂા. ૨૫૦૦૦) ની રકમ આપી અને તે બાબતે સમાધાન કર્યું. ઠાકોરે પણ શેઠ મનસુખભાઈની વાતને સ્વીકાર કર્યો. છતાં સંભવ છે કે, આથીએ પણ ઠાકરને સંતોષ થયે ન હોય, - એકંદરે ઠાકરને રાજ્યારોહણ ઉત્સવ આનંદથી ઉજવાય. ઠાકર અને જૈન સંઘમાં સંપૂર્ણ શાંતિ બની રહી, પરંતુ “ઝઘડા ચાલે તે જ આપણું કરીને નિમકહલાલ બનાવી શકાય’ આવી કામગીરી માટે ટેવાયેલા કર્મચારીઓને આ “૩ શાંતિ' ને જિંદે જાપ પસંદ ન હતો, એટલે સમય જતાં એ જાપને સૂર ધીમે ધીમે બદલાયો, અને અમલદારની જે ભાવના હતી તે ન ધંધે ખેલવાની શરૂઆત થઈ
સને ૧૮૮૬-રપાને પ્રશ્ન ઊભે જ હતો. કાપોએજન્ટ કર્નલ જેનર ડબલ્યુ વેરસને સરકારને જણાવ્યું કે, સાર્વભેમ સત્તાએ ઠાકર અને જૈન સંઘની વચ્ચે પડીને એગ્ય રસ્તો લાવો જોઈએ. નહિતર વધુ કાળ જતાં વિશેષપણે સીધી રીતે વચ્ચે પડવું અનિવાર્ય બનશે. સરકારે તેની આ સલાહથી આ ઝઘડાને નિકાલ લાવવા તેને જ નીખે.
૨૩ મા ઠા. કાંધાજી તથા ૨૪મા ઠા. નોંધણુજીએ પિ૦ એ આર બારનવેલની દરમિયાનગિરિથી વિ. સં. ૧૭૭૮ ના માશુ૧૫ તા. ૮–૧૨–૧૮૨૧ ને રેજ પિતાના ૪ હજાર, રાજેગરના ૨૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org