________________
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ મુખમાં સળગતી ચિરૂટ રાખી, શત્રુંજય તીર્થ ઉપરની ટૂંકમાં અને દેરાસરમાં ફર્યા. જૈનેએ તેને તેમ કરતાં રોક્યા, પણ તેણે કેઈનું માન્યું નહીં. અને તીર્થ અપવિત્ર બનાવ્યું.
જેનેએ આ હકીકત એજન્સીને જણાવી. પ્રથમતે જૈનેને આને ન્યાય લેવા માટે રાજ્યની કોર્ટમાં જવું પડ્યું, તે પછી એજન્સીએ જ આ વાત હાથમાં લીધી, એજન્ટ ટુ ધી ગવર્નર કર્નલ કેનેડીએ આ કૃત્યને વડવાલાયક જાહેર કર્યું, અને એજન્સીના ગેજેટમાં નેટિસ છપાવી જાહેર કર્યું કે, “કેઈએ શત્રુંજય પહાડ ઉપર, ટૂંકમાં કે દેરાસરમાં બીડી પીતાં કે જેડા પહેરીને જવું નહીં.” આ ઝઘડામાં બંને પક્ષેને હજારો રૂપિયાને ખરચ થયે.
રાયે મહાદેવનાં પગલાંને કેસ ચલાવ્યું. તેને માત્ર જૈનેની અભંગ માલિકીમાં દખલ કરવી હતી, પરંતુ કિલ્લામાં જેને જ કબજે હતું,
શેઠ લાલભાઈ દલપતભાઈ આ નિમિત્તે અંતરવાયણું (અંતર પારણું) કરીને રાજકેટ ગયા, ત્યાં ઉપવાસના દિવસે કેસનું કામ ચાલ્યું. અને ઉપવાસમાં જ રાજકોટથી પાછા વન્યા. તેમણે બીજે દિવસે અમદાવાદ પારણું કર્યું.
રાયે જેનેની અભંગ માલિકીમાં દખલ કરવા પીરની જગાની મરામત કરવાના બહાને પહાડ ઉપર જમાદાર, કડિયે, ચૂનો વગેરે મોકલાવ્યાં. જેનેએ આ મરામતમાં વાંધે લીધે. આમાં પણ બંનેને ઘણે ખરચ થયે.
રાજયે મહાદેવની દેરી માટે પણ આવી જ તજવીજ ગોઠવી.
પહાડ ઉપર જૈનેને દારૂગોળે હતે. જૈનોએ ગવર્નર સર ફિલીસ જેમ્સ ફર્ગ્યુશન, ગવર્નર રીયર્ડ ટેંપલ વગેરેને દારૂગળે ભરી મટી જંજાલી તે પિથી સલામતી આપી હતી. રાજયે મુનિમને કેદ કરી, દારૂગોળે લઈને તેને નાશ કર્યો. આમ રાયે જેના તીર્થ રક્ષણનાં સાધનોનો પણ નાશ કર્યો.
આમ અનેકવિધ કનડગતે ચાલુ રહી. પાલીતાણાના બેરેટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org