________________
ચુમાલીસમું ]
તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ
૨૩૯
દારા હાય. તે બધા સાથે નાકરી-ધંધા કરવા ઈચ્છતા હાય. જે રાજા -રાણી હાય તે આવા કરાર લખી આપે જ નહીં. આ તે ધંધાદારી અને ઇમાનદારીને કરાર હતેા. આ કરારમાં લખાણ પાળવાની એક નિષ્ઠા છે, વફાદારીની પ્રતિજ્ઞા છે. ધંધે લેવાની તમન્ના દેખાય છે.
ગેહેલે આ કરારમાં પ્રતિજ્ઞા કરે છે કે અમિ કરાર કીધું છે તે અમા બાપના ખેલશું પાળવુ તથા શ્રી આદીશ્વરની સાખી પાળવુ રણછેાડજીની સાખી પાળવુ.'
આ કરારના સાક્ષીએ પણ ખાતરી આપે છે કે, ‘એ લખુ ન પાળીએ તે અમદાવાદ મધ્યે જવાબ કરીએ. એ લખું પાલીએ નહી તે આમિજમાન છુ,, અમદાવાદ મધે જવાબ કરુ સહી તથા ભાટને અગડકરા છે તે પાળવુ સહી સહી. ’
આ કરારમાં દે. કડવા નાથા સાક્ષી છે. તે તેમના કામદાર હશે. સંભવ છે કે તેદો॰ કડવા નાથાના વંશમાં જેઠા પચાણ અને જીવાભાઈ વગેરે હાય. તેએ પાલીતાણુમાં રહેતા હતા.
કરાર પાળવા માટે ગેાડેલા, ગાર, રજપૂતા, વાણિયા અને ભાટે, વગેરે સાક્ષીઓ હતા, આ કરાર મુજબ દિવસે વળાવા કરવાને અને રાતે ચાકી ભરવાની હતી.
(- -પ્રક૦ ૪૪, ગુજરાતના બાદશાહેા પૃ૦ ૨૨૪)
રખેાપાના બદલામાં ૧૦૦ માણસે ૬૦ જામી અને એક માણુસની ૰!! જામી લેવાની હતી, આ જામી તે જામનગરી કરી હતી, જેની કિંમત અગ્રેજી રાજ્યના ૯ પૈસા થાય.
જામનરેશે સ૦ ૧૮૪૦ થી કારીનું ચલણ શરૂ કર્યું હતું, જેનું નામ જામી કે જામનગરી કારી હતું. એ વખતે આ પ્રકારે ચલણી નાણું પ્રચલિત હતું.—
૧. ઉદેપુરથી કેશરિયાજી જનારને વળાવાના ૧૧ દોકડા આપવા પડતા, તે અને આ રકમમાં લગભગ સમાનતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org