________________
૨૫૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
ઈ. ટી. કેન્ડીએ તા. ૨૬-૧૨-૧૮૭૫ના રોજ ઠરાવ ઘડયે તેને સાર આ પ્રમાણે હતો.
(૧) જેને પહાડ ઉપર નવાં મંદિરે બનાવવાને હકદાર છે. (૨) ઠાકર ગઢની અંદરની મિલકતના હકદાર નથી.
(૩) પહાડ ઉપર, ઉપરનાં મકાને, રસ્તાઓ, અને તે અંગેની ઈમારતે બનાવવા ઠાર જેને હેરાન કરી શકે નહીં.
એજન્સીએ સરકારની સૂચનાથી આ ઠરાવ તથા તે ઉપર જે. બી. પીલેના અભિપ્રાયની નકલે (૧) ઠાકોર અને (૨) જેનેને મેકલી, અને આ અંગે જેને જે કહેવું હોય તે કહેવાની છૂટ આપી. છેવટે સરકારે તે બધી વિગતે તપાસી, જે. બી. પીલેને નીચે મુજબ નિકાલ આપવા જણાવ્યું, તેને સાર આ હતો–
(૧) કેસ નં. ૧૬૪૧–જેને ગઢમાં મંદિર બાંધે, તેમાં ઠાકરે કશીય રકમ માગવી નહીં.
(૨) ઠાકરે જેનેના સિદ્ધાંત વિરુદ્ધ કઈ પણ મકાનને ઉપગ કરે નહીં.
(૩) ઠાકોર ગઢ કે ગઢ બહારનાં જે જે દેરાસરે છે તેની કોઈ જાતની રકમ લેવાને દાન કરી શકે નહીં.
() જૈને ગઢ બહાર દેરાસર બનાવે તે, ઠાકરને દર ચોરસવારે એક રૂપિયે આપી જમીન ખરીદી લે.
(૫) ઠાકર પહાડ ઉપર જનારા જેને કોઈ પણ વાતે હેરાન કરે નહિં.
(૬) રાયે પહાડ ઉપર રસ્તાઓની આજુ બાજુ પ૦૦ વાર સુધીના ભૂમિભાગમાં ચેકીથાણું બેસાડવું નહીં.
આ નીકાલ તા.૧૬-૩-૧૮૭૭ ના રોજ મુંબઈ ગવર્મેન્ટના સેક્રેટરીએ તૈયાર કર્યો. કા. પિ૦ એજન્ટ મિ. જે. બી. પીલે તા. ૫–૪–૧૮૭૭ ના રોજ વેરાવળમાં તેની નકલ તૈયાર કરી આ૦૦ ની પેઢીને આપી.
પહેલાંના આર. એચ. કીટીંજે તે રાજ્યના પક્ષમાં જ વલણ રાખ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org